suvichar

નમસ્કાર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે "       "સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. "          "મુલાકાત બદલ આભાર"

27 ઑક્ટોબર, 2025

નૂતન વર્ષાભિનંદન-2026

  👉 આપને આપના પરિવારને  નૂતન વર્ષાભિનંદન


 નૂતન વર્ષાભિનંદન

     નવું આવનારું ૨૦૨૬નું વરસ આપને તથા આપના પરિવાર માટે લાભદાયી, ફળદાયી, શુભદાયી રહે અને...સુખનું તોરણ આપને આંગણે ઝૂલતું રહે, આપનું ભાગ્યનું પાનું ખૂલતું રહે, આપના ધનના ભંડાર ભરેલા રહે, દુ:ખ તમારા દ્વાર ને ભૂલતું રહે, સ્વાસ્થ્ય તમારાં બધાંનું ખૂબજ સારું રહે, એજ મારી અને મારા પરિવાર તરફથી આપને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા.......સાથે ઈશ્વરને પ્રાર્થના......આપ સૌના માટે નવા વષૅની દિલથી શુભેચ્છા.........

2 માર્ચ, 2022

પરમ આત્મા


01. પોતપોતાની ઈચ્છા અનુસાર વ્યવહાર કરવો એજ એ યોગિયોના સંસાર છે. એમાંથી કેટલાય તો વસ્ત્રોને ધારણ કરે છે અને કેટલાય દિગંબર અર્થાત વસ્ત્રો સિવાય જ રહે છે. એ યોગિયોઓને માટે ન તો કોઈ ધર્મ છે અને ન તો કંઈ અધર્મ છે. પવિત્ર કે અપવિત્ર વગેરે પણ કંઈ જ નથી. (ઇન્દ્રિયોને વશમાં કરવાના રૂપોમાં) હંમેશા સંગ્રહની દ્રષ્ટિથી એ (યોગીજન) અંત:કરણમાં (આત્માના ધ્યાન રૂપ) અશ્વમેઘ યજ્ઞ કર્યા કરે છે. એ જ એમનો મહાયજ્ઞ અને મહાયોગ છે.

02.શરીરની અંદર રહેલા હૃદય રૂપી ગુફામાં એક (અદ્વિતીય) અજ (ક્યારેય જન્મ ન લેનાર) નિત્ય (શાશ્વત) નિવાસ કરે છે. પૃથ્વી એનું શરીર છે ,એ પૃથ્વીની અંદર રહે છે, પરંતુ પૃથ્વી આને (અજને) જાણતી નથી. જળ જેનું શરીર છે, જે જળમાં નિવાસ કરે છે, પરંતુ જળ એનું જ્ઞાન નથી. તે જ જેનું શરીર છે, જે તેજની અંતર્ગત સંચારિત થાય છે, પરંતુ તેજ જેને (સંચારીત થવાને) જાણતું નથી. વાયુ જેનું શરીર છે, જે વાયુની અંદર સંચરિત થાય છે, પરંતુ વાયુ જેને  નથી જાણતો. આકાશ જેનું શરીર છે, જે આકાશમાં સંચરિત થાય છે, પરંતુ આકાશ જેને  નથી જાણતું. મન જેનું શરીર છે, જે મનમાં સંચરિત થાય છે, પરંતુ મન જેને  નથી જાણતું.બુદ્ધિ જેનું શરીર છે, જે બુદ્ધિમાં નિવાસ કરે છે, પરંતુ જેને બુદ્ધિ જાણતી નથી. જેનું શરીર અહંકાર છે, જે અહંકારમાં નિવાસ કરે છે પરંતુ અહંકાર જેને જાણતો નથી, ચિત્ત જેનું શરીર છે, જે ચિત્તમાં સંચરિત થાય છે, પરંતુ ચિત્ત જેને જાણતું નથી. અવ્યક્ત જેનું શરીર છે, જે અવ્યક્તમાં સંચરિત થાય છે, પરંતુ અવ્યક્ત જેને નથી જાણતું. અક્ષર જેનું શરીર છે, જે અક્ષરમાં સંચરિત થાય છે, પરંતુ અક્ષર જેને જાણતું નથી. જેનું શરીર મૃત્યુ છે. જે મૃત્યુમાં સંચરિત થાય છે, પરંતુ મૃત્યુ જેને જાણતું નથી- એજ સર્વભૂતોમાં રહેલ એમનો અંતરાત્મા છે, એ નિષ્પાપ છે  અને એજ એક દિવ્ય નારાયણ છે. શરીર અને ઇન્દ્રિયાદિ અનાત્મ વિષય છે. એના વિષયમાં 'હું ' અને 'મારા નો ભાવ' અધ્યાસ (ભ્રાંતિ) માત્ર છે. એટલા માટે વિદ્વાને ઈચ્છવું જોઈએ કે એ બ્રહ્મનિષ્ઠ (બ્રહ્મજ્ઞાન) દ્વારા આ અધ્યાસ (ભ્રાંતિ-બ્રહ્મ)ને દૂર કરે.

5 ઑગસ્ટ, 2021

HOME PAGE

 

⧪  ભાગાકારના દાખલા ગુજરાતી ફોન્ટમાં PDF   🍝

⧪ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે ઉપયોગી PDF 🍝

01.પ્રજ્ઞા અભિગમ માહિતી વિશેની PDF ડાઉનલોડ કરો.⇛ Download 
02.શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ક્વિઝ 1 થી 34 ના પ્રશ્નોના જવાબ સાથેની PDF ડાઉનલોડ કરો.⇛ Download 
03.શિક્ષણ નું માળખું ઉપયોગી PDF  Download 

વાલી સંમતિપત્રક માટે ઓટોમેટિક Excel ફાઈલ.
     ધો. 6 થી 8 ના વર્ગો હવે શરૂ થવા જઈ રહ્યા છે...એક જ પેજમાં બાળકોના નામ નાખો... ઓટોમેટિક બધા જ બાળકોના સંમતિપત્ર તૈયાર થઈ જશે.⇛ Download

⧪ MP3 ગીત
પ્રાર્થના,ધૂન,ભજન,રાષ્ટ્રગીત,શિવઆરાધના,નવરાત્રીસ્પેશિયલ,ઋતુગીત,દેશભક્તિ ગીતો,ગઝલ સંગ્રહ વિગેરે⇛ CLICK HERE

⧪ ગણિત ટેસ્ટ પેપર ધોરણ-1 થી 4 માટે Excel માંDownload
⧪ ગણિત ટેસ્ટ પેપર ધોરણ-1 થી 4 માટે pdf માંDownload

 MDM KUPAN 

મઘ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને ચૂકવવાના ફૂંડ સિકયુરીટીના નાણાં માટે બેંક સ્ટેટમેન્ટની એકસલ ફાઇલ Download

મઘ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને ચૂકવવાના ફૂંડ સિકયુરીટીના નાણાં માટે  બેંક સ્ટેટમેન્ટની એકસલ ફાઇલDownload

⧪ MDM રાઉન્ડ -1 થી 10 ⧪  

      પ્રથમ, થી દસ રાઉન્ડની  સાથે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કુપન અને  કુપન વહેચ્યા બદલ સહીનું  રજીસ્ટર પત્રક   તથા    એક પેજમાં ત્રણ , ચાર અને છ કુ૫નના વિકલ્પ સાથે  બઘુ જ એક જ ફાઇલમાં    👉 Download   

બાલવાટિકા પરીણામ  ⛱️ Download 

શાળા ઉપયોગી પત્રકોનો સંગ્રહ⇛CLICK HERE to DOWNLOAD

 પ્રજ્ઞા આયોજન  

➤ STD - 1,2-પ્રજ્ઞા આયોજન સમૂહ કાર્ય દરરોજ નું  ➽ Dowanload   
➤ ધોરણ:-૬ થી ૮ પ્રશ્ન સંપુટ ➽ Dowanload

જાહેર અને મરીજીયાત રજા લીસ્ટ ૨૦૨૧

તમામ સરકારી કર્મચારી માટે દરેક જીલ્લાનું જાહેર અને મરીજીયાત રજા લીસ્ટ ૨૦૨૧ અહી આપેલ છે.... દરેક કર્મચારી ને આ મદદરૂપ થશે.➽ Dowanload 

⧭વિજ્ઞાન ----એકમ ટેસ્ટ પેપર

➤ધોરણ:-6,7,8, વિષય :- વિજ્ઞાન ----એકમ ટેસ્ટ પેપર  ⇛બનાવનાર શ્રી રાજેશભાઈ ખાંડેલ ,જામકા પ્રાથમિક શાળા તા:-બગસરા,જી:-અમરેલી ,   વર્ષ:-2020-21 બાળકો તેમજ શિક્ષકો માટે ખૂબ ઉપયોગી થશે...આપ સાહેબશ્રી નો ખૂબ ખૂબ આભાર......ભગવાન આપને વિશેષ કાર્ય કરવાની શક્તિ આપે......

ધોરણ:-6  ટેસ્ટ પેપર ⇛ CLICK HERE TO DOWNLOAD

ધોરણ:-7  ટેસ્ટ પેપર ⇛ CLICK HERE TO DOWNLOAD

ધોરણ:-8  ટેસ્ટ પેપર ⇛ CLICK HERE TO DOWNLOAD 

 Shruti Font (Gujarati Indic)
       
       64 bit   Click Here to Download

       32 bit  Click Here to Download


                ⧪ WELCOME ⧪ 
Translate  ➽ Click Here 

20 મે, 2021

શાળા પ્રવેશોત્સવ ગીત

  શાળા પ્રવેશોત્સવ ગીત (રાગ-પારણીયું બંધાય)

પાટી પેન લાવો નવાં કપડાં રે પહેરવો,      
          એ......હાલો બાપા,હાલો માડી ભણવાને જાવું.....(૨)     
  રૂડું ભણતર રે ભણવું છે. મારે.......              
                ભણી ગણીને હોંશિયાર થવું છે.
            પૂરું ભણતર ભણાવજો મુજને,                             
                મનની ઈચ્છા અધૂરી રહેના.
            હે.......જેવું ભણતર ભણાય,                               
                               હે એવું જીવતર જીવાય......(૨)             
      કેવો સુંદર અવસર ................પાટી પેન લાવો.......0
સારા જીવનનું ઘડતર થાશે,                   
                      સારા સંસ્કારનું સિંચન થાશે.
દયા ધર્મના પંથે જવાશે,                       
                     કરુણાનો  રે  ભાવ જ જાગશે.
      જેવાં ગાંધીબાપુ હતાં,                                
                        તેવાં થાવું છે મારે...........(૨)
       જો  જો ભૂલીના જવાય.............પાટી પેન લાવો.......0
બાગમાં ફૂલડાંની જેમ મારે ખીલવું,           
                         તેની સુગંધની જેમ મારે પ્રસરાવું
 પરમાર્થના કર્મ મારે કરવા,                     
                         જેમ અગરબત્તી રે લાગે રે બળવા
 હે.....એવા ગુરુજીની આજ્ઞાનું,                  
                       પાલન કરવું છે મારે............(૨)
         એમાં કોઈ દી ના પડાયના,......પાટી પેન લાવો.......0
                           -સુરેશ પટેલ ના(જય ભોલેનાથ) મોટાકરણપુરા પ્રા.શાળા

28 ડિસેમ્બર, 2020

Shishu Vihar: 👿 પ્રજ્ઞા સાહીત્ય ધોરણ- ૧/૨

Shishu Vihar: 👿 પ્રજ્ઞા સાહીત્ય ધોરણ- ૧/૨: પ્રજ્ઞા પુરક સાહીત્ય ધો- ૧/૨ ગુજરાતી......... Click    પ્રજ્ઞા પુરક સાહીત્ય ધો- ૧/૨ ગણિત.........   Click  પ્રજ્ઞા ટી.એલ.એમ...

17 મે, 2020

INCOME TEX ફાઈલ

કર્મચારીનો અંદાજિત ટેક્ષ કેટલો ભરવાનો થશે તે તથા શેમાં ફાયદો થશે તે જોઇ શકાશે.

બનાવનાર:-ચંદુભાઈ ઘેલડા પ્રા.શાળા
👉NEW-----INCOME TAX-2020-21 ⇛Download



INCOM TAX માટે Excel File ⇛Download

⧭ એડવાન્સ ટેક્ષ ગણવા માટે કેટલા દર મહિને કપાત કરવી તેની ખબર પડશે.

INCOM TAX માટે Excel File ⇛Download


INCOME TAX

નાણાંકીય વર્ષ :2019 -20 માટે INCOME TAX RETURN
નાણાંકીય વર્ષ :2019 -20 માટે INCOME TAX RETURN ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે.ઘરે બેઠાં ઇનકમ ટેક્ષ-રિટર્ન ફાઇલ કરો.હવે એક્દમ સરળ રીતે.
ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કઈ રીતે કરવું ?
જોવો એક્દમ સરળ વિડીયો .....ગુજરાતી ભાષામાં      è CLICKHERE
ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની લિન્ક   è CLICKHERE

ADAVANC TAX-2020/21

એડવાન્સ ટેક્ષની ગણતરી વર્ષ:- ૨૦૨૦-૨૦૨૧  માટે   જૂના અને નવા સ્લેબ બેન્ને પ્રમાણે ગણતરી એક જ ફાઇલમાં è Download 


  
       

       

ગણિત ધોરણ-1 થી 4 માટે ટેસ્ટ પેપર

Latest Post