પૃષ્ઠો

suvichar

નમસ્કાર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે "       "સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. "          "મુલાકાત બદલ આભાર"

ગુજરાતી (અર્થગ્રહણ)ફકરા

⧭ગુજરાતી (અર્થગ્રહણ)ફકરા ડાઉનલોડ કરો⧭
આપ સૌને નમસ્કાર ,

            ઉપરના ધોરણમાં  ભાષાદીપ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. આપ સૌ જાણો છો કે ભાષાદીપ કાર્યક્રમનો મૂખ્ય હેતુ બાળક સમજીને વાંચન કરે અને વાંચન (ફકરા)નું અર્થઘટન પોતાની મૌલિકતા થી કરે.તેની પ્રિ -ટેસ્ટમાં આપણે જોયું છે કે બાળક વાંચી તો લે છે .પરંતુ જ્યારે તેને શું વાંચ્યું ? ફકરામાં શું આવ્યું ? ફકરામા કોની વાત કરવામાં આવી છે ? જેવા પ્રશ્નો પૂછવામાં આવે તો બાળક જવાબ આપી શકતો નથી. અહી પ્રયત્ન કર્યો છે કે પાયાના ધોરણમાં ફકરા વાંચી અર્થગ્રહણ કરી બાળકને ફકરા આધારિત પ્રશ્નોના જવાબનું અનુલેખન કરે. અર્થગ્રહણ ના ફકરાની પ્રેકટીસ માટે થોડા નમૂના બનાવી મૂકેલ છે જેથી શરૂઆતમાં બાળકોનો  આત્મવિશ્વાસ વધે. આપના સાથ સહકારની અપેક્ષા....આભાર

01.૧૫મી ઓગસ્ટ  Download
02.ઊંટ  Download
03.કબૂતર Download
04.પાંડવો Download
05.ગાય Download
06.આંબો Download
07.ચંપકવન Download
08.કૂતરા Download
09.ગુજરાત Download
10.દિવાળી Download
11.લીમડા Download
12.કાગડા Download
13.શંકર ભગવાનDownload
14.બગીચો Download
15.ગાય વિશેDownload
16.લીમડો Download
17.ગામનું પાદરDownload
18.મોરDownload
19.આંબોDownload
20.કાકાનું ખેતરDownload
21.મારું ગામDownload
22.કૂવોDownload
23.સ્કૂલDownload
24.વર્ગખંડDownload
25.ચોમાસુંDownload
26.ચકલીDownload
27.મેળોDownload
28.નદીDownload
29.દીકરીDownload
30.સિંહDownload
31.મદારીDownload
32.ઢીંગલીDownload
33.મારું ઘરDownload

ગુજરાતી ૧ થી ૧૧ (અર્થગ્રહણ)ફકરાClick Here
ગુજરાતી અર્થગ્રહણ ફકરા પ્રિન્ટ કરવા અહીં ક્લીક કરો.Click Here

4 ટિપ્પણીઓ:

ગણિત ધોરણ-1 થી 4 માટે ટેસ્ટ પેપર

Latest Post