પૃષ્ઠો

suvichar

નમસ્કાર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે "       "સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. "          "મુલાકાત બદલ આભાર"

બાળવાર્તા સંગ્રહ-pdf

⧭ ગુજરાતી બાળવાર્તા સંગ્રહ Pdf⧭


નમસ્કાર,
મિત્રોઅહીં મૂકવામાં આવેલ તમામ વાર્તા મિત્રો અન્ય બ્લોગ કે વેબસાઈટ પરથી સંકલન કરીને લેવામાં આવેલ છે. તેમાં જ્યાં લેખકના નામ કે શાળાના નામ ઉપલબ્ધ હતા ત્યાં લખેલ છે. આ તમામ વાર્તાના કોપીરાઇટ જે તે લેખકના પોતાના છે. અહીં માત્ર શાળામાં શિક્ષકો-બાળકો વાર્તા કહી શકે તે આશયથી મૂકેલ છે. તેમ છતાં કોઈપણ વ્યક્તિના કોપીરાઇટનો ભંગ થતો જણાય તો મારું ધ્યાન દોરવા વિનંતી.જેતે માહિતીને દૂર કરવામાં આવશે.-સુરેશ પટેલ

આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે
1....કાબર અને કાગડો.pdf

2....મા! મને છમ વડું.pdf


3....પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી.pdf


4....દલો તરવાડી.pdf

5....આનંદી કાગડો.pdf

6....સામસામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી.pdf

7....ટીડા જોશી.pdf

8....ભેંશ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ.pdf

9....લાવરીની શિખામણ.pdf

10...સાબરનાં રૂપાળાં શીંગડાં.pdf

11...વહોરાવાળું નાડું.pdf

12...ચતુર માજી

13...ભણેલો ભટ્ટ

14...અગ્રે અગ્રે વિપ્ર: નંદ

15...ઉપકારનો બદલો અપકારથી

16...ઉંદર અને સિંહ 

17...ઉંદર સાત પૂંછડી વાળો

18...ચલ ભંભોટીયા અપને ગામ

19...સસોભાઈ સાંકડીયા

20...લે રે હૈયા હફ

21...બાપા કાગડો

22...કરતા હોય સો કીજીયે

23...કાગળો અને શિયાળ

24...કાચબો અને સસલો

25...કેડ,કંદોરો ને કાંછડી

26...કોણ વધુ બળવાન

27...ગમે તેને ભાઈ બંધ ન બનાવાય

28...ચકલા ચકલીની વાર્તા

29...ચતુર કાગડો 

30...ચોરની લાકડી એક વેંત ટૂંકી

31...જેવા સાથે તેવા

32...સંપ ત્યાં જંપ

33...નકલ કામ બગાડે

34...પેમલો પેમલી

35...પૈસાને વેડફાય નહી

36...ફુલણજી કાગડો

37...બળિયાથી દૂર રહેવામાં શાણપણ છે

38...બોલતી ગુફા

39...મગતરાંએ મહારથીને નમાવ્યો

40...રીંછે કાનમાં શું કહ્યું

41...લખ્યા બારુંની વાર્તા

42...લાલચુ કૂતરો

43...વાંદરો અને મગર

44...શિયાળનો ન્યાય

45...શું ચડે ભણતર કે સામાન્ય સમજ

46...શેરડીનો સ્વાદ

47...સસોભાઈ સાંકળિયા

48...સૌથી મોટું ઇનામ

49...આળસુ કબૂતર

50...દરજી અને કાગડો

51...ઉંદરની ટોપી

52...ખડખડ ખાં

53...ગુજરાતી ઢોકળા

54...ચકીબાઈ એક મુંડાય રાજા કુટુંબ મુંડાય

55...ફુલણજી દેડકો

56...ખોડ ખોડ દાળિયો

57...ચતુર વેપારીઓ

58...ટચુકિયા ભાઈ

59...ટાઢું ઢબુકલું

60...પોપટ અને કાગડો

61...લપોડ શંખ

62...સસ્સા રાણા સાંકળિયા

63...પોપટની પ્રભુભક્તિ

64...દલા તરવાડી અને વશરામ ભુવા

65...બંધ બેસતી પાઘડી પહેરી

66...માં મને છમ્મ વડું

67...સાપ અને લીસોટા

68...તળાવની માછલી

69...નસીબવંતા ટીડા જોશી

70...રંગીલા રળિયા કાકા

71...અદમ્ય જ્ઞાનપિયાસા

72...અને બાળરાજાએ મોતને વ્હાલું કર્

73...અપકારનો બદલો

74...અબ્રાહમ

75...આનંદ અને જીવક

76...એક જીવંત દીવાદાંડી

77...એક તમાચો
78...કૂવાની ચોરી
79...કોણ શ્રેષ્‍ઠ
80...ખેડૂત અને વાંદરો

19 ટિપ્પણીઓ:

  1. ખૂબ સુંદર મહેનત છે..
    harshad30.wordpress.com
    મારી પાસે ૭૦૦ થી વધારે પુસટકો નો ખજાનો છે.. વેબ સાઇટ પર સૂચિપત્ર છે...

    જવાબ આપોકાઢી નાખો
  2. જોરદાર કામગીરી સાહેબ આપની.

    જવાબ આપોકાઢી નાખો
  3. ખુબ સરસ મારી વેબસાઇટ પર પણ ઘણી બધી નવી વાર્તાઓ છે. તે પણ જઈને વાંચો. website -
    shortstoryingujarati.xyz

    જવાબ આપોકાઢી નાખો
  4. Thank you. Perfect bed time stories for my kids. They are not going to bed without listening to those stories. Thank you for your wonderful work.

    જવાબ આપોકાઢી નાખો

ગણિત ધોરણ-1 થી 4 માટે ટેસ્ટ પેપર

Latest Post