FLN સરવાળાના દાખલા

suvichar

નમસ્કાર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે "       "સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. "          "મુલાકાત બદલ આભાર"

FLN ગણિત ટેસ્ટ પેપર Pdf


 FLN-ગણિત ટેસ્ટ પેપર ➽PDF માટે 
નમસ્કાર,મિત્રો-અહીં મૂકવામાં આવેલ pdf તેમજ Excel ટેસ્ટ પેપર ફાઈલો  શિક્ષકોને બાળકોના પાયાના શિક્ષણકાર્યમાં ઉપયોગી થાય સમય બચે અને બાળકોને વધારે દ્રઢીકરણનો લાભ મળે એ હેતુ થી મૂકવામાં આવેલ છે.સારી લાગે તો બાળકો માટે ઉપયોગ કરશો.બ્લોગને follow કરશો.આપનો અભિપ્રાય આપશો.સહકાર બદલ આભાર.......   
ડાઉનલોડ પર ક્લીક કરો.
⧭FLN- ગણિત/ગુજ. પેપર માહે-ઓગ.-2024➨maths5to8 ➨Guj5to8 ➨Maths/Guj5to8
                                                                  ➨ Excel-Maths/Guj5to8
⧭FLN-બુક-પેપર ડાઉનલોડ કરવા std પર ક્લિક કરો.➨std-1/2  ➨ std-3/5 ➨ std-6/7
⧭FLN-વાંચન,લેખન,ગણન-પેપર ડાઉનલોડ કરવા std પર ક્લિક કરો.➨ std-2/8 
⧭FLN- ગણિત ટેસ્ટ પેપર માહે-૩૦-જૂન-2024
        ધોરણ 3 બેઝિક ટેસ્ટ:: Click Here           ધોરણ 4 બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ 5 બેઝિક ટેસ્ટ:: Click Here            ધોરણ 6 બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ 7 બેઝિક ટેસ્ટ:: Click Here             ધોરણ 8 બેઝિક ટેસ્ટ:: Click Here


⧭FLN- ટેસ્ટ પેપર માહે-જાન્યુઆરી-2024
       ધોરણ 1 બેઝિક ટેસ્ટ:: Click Here           ધોરણ 2 બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ 3 બેઝિક ટેસ્ટ:: Click Here           ધોરણ 4 બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ 5 બેઝિક ટેસ્ટ:: Click Here            ધોરણ 6 બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ 7 બેઝિક ટેસ્ટ:: Click Here             ધોરણ 8 બેઝિક ટેસ્ટ:: Click Here

⧭FLN- ટેસ્ટ પેપર માહે-ફેબ્રુઆરી-2024
       ધોરણ 1 બેઝિક ટેસ્ટ:: Click Here           ધોરણ 2 બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ 3 બેઝિક ટેસ્ટ:: Click Here           ધોરણ 4 બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ 5 બેઝિક ટેસ્ટ:: Click Here            ધોરણ 6 બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ 7 બેઝિક ટેસ્ટ:: Click Here             ધોરણ 8 બેઝિક ટેસ્ટ:: Click Here

⧭FLN- ટેસ્ટ પેપર ધોરણ-2 ગણિત (IL)માહે-26 ફેબ્રુઆરી-2024:: Click Here

⧭આલેખ પેપર ડાઉનલોડ કરો.➨ Click Here      


01.એકડી બારક્ષરી Excel         

01.એકડી બારક્ષરી Pdf

01.Akdi-Eng-font-chdta utrta

02.Akdi-Eng-font-chdta utrta

03.Akdi-Eng-font-Guj font

04.Akdi-guj fontchadta-utarta

05.Akdi-Guj Font chadtaUtarta

06.Akdi-shbd ank ma lakho

07.Akdi-shabd  ne ankma lakho

08.Baraxari-kakka-taip

09.Baraxari-1

10.શબ્દો બારક્ષરી મુજબ-

11.જોડ્યા ક્ષર ગુજરાતી

12.જોડ્યા શબ્દ પેજ

13.A B C D-kakko

14.Eng-Axar NuGujrati-Vynajan

15.Baraxari-Eng,Guj-font-1

16.Baraxari-Eng,Guj-font-2

17.hindi -Baraxari

18.Hindi-Baraxari

19.Ankgnan-Guj-font

20.ABCD

21.Guj-Kakko-swar

22.Guj-Kakko-Vyanjan

23.Baraxari-Kakka taip-Guj

24.Baraxari-Guj-dabl liti

25.Baraxari-ubhi-Guj

26.Baraxari-Guj-singal-1

02. 1 થી 20 સુધીની સખ્યા પહેલા,પછી,વચ્ચેની લખો. Excel   

01.1 TO 20Guj and Eng-Fonts-Excel

02.1 TO 20Guj and Eng-Fonts-Excel

02. 1 થી 20 સુધીની સખ્યા પહેલા,પછી,વચ્ચેની લખો.Pdf

01.1 TO 10-Eng Fonts-Pdf

02.10 TO 20Eng Fonts-Pdf

03.1 TO 10-Guj Fonts-Pdf

04.10 TO 20-Guj Fonts-Pdf

0૩. 1 થી 100 સુધીની સખ્યા પહેલા,પછી,વચ્ચેની લખો.Excel / Pdf

01.1 TO 100-Guj Fonts-Excel

02.1 TO 100-Guj Fonts-Pdf

03.1 TO 100-Eng Fonts-Excel

04.Ank-shabd-ma-Lakho-(અંક શબ્દમાં લખો.બે અંક,ત્રણ અંક,ચાર અંક ની સંખ્યા)

01.Ank-shabd-ma-Lakho-Guj-Excel

01.Ank-shabd-ma-sss-Lakho-Guj-Pdf

02.Ank-shabd-ma-sss-Lakho-Guj-Pdf

03.Ank-shabd-ma-sss-Lakho-Guj-Pdf

04.Ank-shabd-ma-sss-Lakho-Guj-Pdf

(અંક શબ્દમાં લખો.બે અંક,ત્રણ અંક,ચાર અંક ની સંખ્યા-English font-gujarati-medium)

01.Ank-shabd-ma-sss-Lakho-Eng-font-Excel

01.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf

02.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf

03.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf

04.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf

(અંક શબ્દમાં લખો.બે અંક,ત્રણ અંક,ચાર અંક ની સંખ્યા-English fon-English-medium)

01.Ank-shabd-ma-sss-Lakho-Eng-font-Excel

02.Ank-shabd-ma-sss-Lakho-Eng-font-Excel

01.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf

02.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf

03.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf


➤ ચિત્ર ગણી સંખ્યા લખો. +સરવાળા કરવા ધોરણ-૧/૨ માટે ટેસ્ટ પેપર
01.ચિત્ર ગણી સંખ્યા અંકમાં લખો.Guj-ફોન્ટમાં➾ Download
02.ચિત્ર ગણી સંખ્યા અંકમાં લખો.Eng-ફોન્ટમાં➾ Download
03.ચિત્ર ના જૂથ બનાવો. સંખ્યા ગણી અંકમાં લખો.Guj-ફોન્ટમાં➾ Download

⦽ સરવાળા & બાદબાકી     
➤ સરવાળા ૬+૧=......, ૨+૧=......➾ Download
➤ બાદબાકી ૮-૧=......, ૩-૧=......➾ Download
➤ સરવાળા & બાદબાકી ૫+૧=......,૧-૧=......➾ Download

➤ ઉપચારાત્મક ધોરણ-૧/૨ માટે ટેસ્ટ પેપર
1.સરવાળા ઉદા.⇨ ૫+૨=.......⇒ Download
2.સરવાળા ઉદા.⇨ ૧૫+૨=.......⇒ Download
3.સરવાળા ઉદા.⇨ ૫+૨૨=.......⇒ Download

➤ ૧ થી ૨૦ સુધી પહેલા,પછી ,વચ્ચેની સંખ્યા.pdf ➽ Click-Std-1 
    (૧) ....... , ૫ , ........      (૨) ....... , ....... , ૪
➤ ૧ થી ૨૦ સુધી પહેલા,પછી ,વચ્ચેની સંખ્યા.pdf ➽ Click- Std-2 
     (૧) ....... , ૫ , ........      (૨) ....... , ....... , ૪
➤ અંકજ્ઞાન.(ટેસ્ટ પેપર)Pdf 
 1. ૧ થી ૧૦૦ સુધી-સંખ્યાજ્ઞાન-ગુજરાતી➽ Download             
 2. 1 to100 સુધી - સંખ્યાજ્ઞાન-English➽ Download
 3.  ચિત્ર ગણી તે મુજબ અંક લખો.Guj-font માં➽ Download 
 4.  ચિત્ર ગણી તે મુજબ અંક લખો.Eng-font માં➽ Download

➤
 પહેલાની સંખ્યા લખો.(ટેસ્ટ પેપર)Pdf
 1. બે અંકની સંખ્યા➽ Download             
 2. ત્રણ અંકની સંખ્યા➽ Download
  3. ચાર અંકની સંખ્યા ➽ Download
➤પછીની સંખ્યા લખો.(ટેસ્ટ પેપર)Pdf
1.બે અંકની સંખ્યા ➽ Download
2.ત્રણ અંકની સંખ્યા ➽ Download
૩.ચાર અંકની સંખ્યા  ➽ Download
➤વચ્ચેની સંખ્યા લખો.(ટેસ્ટ પેપર)Pdf
1.બે અંકની સંખ્યા ➽ Download
2.ત્રણ અંકની સંખ્યા ➽ Download
૩.ચાર અંકની સંખ્યા ➽ Download
➤ પહેલા/પછીની સંખ્યા લખો.(ટેસ્ટ પેપર)Pdf
1.બે અંકની સંખ્યા ➽ Download
2.ત્રણ અંકની સંખ્યા ➽ Download
૩.ચાર અંકની સંખ્યા ➽ Download
➤એકી-બેકી સંખ્યા લખો.(ટેસ્ટ પેપર)Pdf
1. ૧ થી ૧૦૦ સુધીની સંખ્યા એકી-બેકી લીસ્ટ➽Download
2. ૧થી ૧૦૦ સુધીનીઓ સંખ્યા ટેસ્ટ પેપર➽Download
૩. ૧ થી ૧૦૦ સુધી (બે અંકની સખ્યા)➽Download
4. એકી-બેકી સંખ્યામાં રંગ પૂરો.ટેસ્ટ પેપર➽Download
5.ત્રણ અંકની સંખ્યા ટેસ્ટ પેપર➽Download
6. ચાર અંકની સંખ્યા ટેસ્ટ પેપર➽Download

➤નાની-મોટી સંખ્યા દર્શાવો.(અલગ-અલગ રકમના ચાલીસ )ટેસ્ટ પેપર-Pdf
⇛નાની-મોટી સંખ્યા દર્શાવો.(ગુજરાતી અંકમાં)⇰Download
⇛નાની-મોટી સંખ્યા દર્શાવો.(English અંકમાં)⇰Download

➤પેટર્ન પૂરી કરો.(૧ થી ૧૦૦ સુધીની સંખ્યા)(ટેસ્ટ પેપર)Pdf
1. ટેસ્ટ પેપર-1, ભાગ-1 ઉમેરતાં જાવ=૨,૪,૬➽Download
2. ટેસ્ટ પેપર-2, ભાગ-2 બાદ કરતાં જાવ=૬,૪,2➽Download
૩. ટેસ્ટ પેપર-૩, ભાગ-૩ ઉમરવા+બાદ કરવાં➽Download


➤અંકને શબ્દમાં લખો.(ટેસ્ટ પેપર)Pdf
1.૧ થી ૧૦૦ સુધીની સંખ્યા શબ્દમાં લખો➽Download
2.ત્રણ અંકની સંખ્યા શબ્દમાં લખો➽Download
3.ચાર અંકની સંખ્યા શબ્દમાં લખો➽Download

➤શબ્દ સંખ્યાને અંકમાં લખો.(ટેસ્ટ પેપર)Pdf
1.૧ થી ૧૦૦ સુધીની સંખ્યા શબ્દમાં ➽Download
2.૧ થી ૧૦૦ સુધીની સંખ્યા શબ્દમાં Paper➽Download
3.૧ થી ૧૦૦૦ સુધીની સંખ્યા શબ્દમાં➽Download
4.૧ થી ૧૦૦૦ સુધીની સંખ્યા શબ્દમાં Paper➽Download
5.બે અંકની સંખ્યા શબ્દમાં તેને અંકમાં લખો Paper➽Download
6.ત્રણ અંકની શબ્દસંખ્યાને  અંકમાં લખો Paper➽Download
7.હજાર,દસ હજાર સુધીનીશબ્દ સંખ્યાને અંકમાં લખો➽Download
8.લાખ,દસ લાખ સુધીનીશબ્દ સંખ્યાને અંકમાં લખો➽Download
9.બે અંક ,દસ લાખ સુધીશબ્દ સંખ્યાને અંકમાં લખો➽Download
10.શબ્દ સંખ્યાને અંકમાં લખો.હજાર સુધી ની સંખ્યા➽Download
➤ દરેક સંખ્યાની સ્થાન કિંમત લખો.(ટેસ્ટ પેપર)Pdf   
 1. બે અંકની સંખ્યા(૧).૧૨=૧૦+૨➽ Download             
 2. ત્રણ અંકની (૧).૧૪૨=૧૦૦+૪૦+૨➽ Download
  3. ચાર અંકની (૧).૧૩૪૨=૧૦૦૦+૩૦૦+૪૦+૨ ➽ Download
⇛દરેક સંખ્યાની સ્થાન કિંમત લખો.(ટેસ્ટ પેપર)➽Excel

➤ દરેક સંખ્યાની સ્થાન કિંમત લખો.(ટેસ્ટ પેપર)Pdf
1. બે અંકની સંખ્યા(૧).૧૨=દશક=૧=.....➽ Download 
                                        =એકમ=૨=.....
 2. ત્રણ અંકની (૧).૧૪૨=   સો=૧=.....➽ Download
                                     =દશક=૪=.....
                                     =એકમ=૨=.....
  3. ચાર અંકની (૧).૧૩૪૨=હજાર=૧=........➽ Download
                                                સો=૩=..... 
                                            દશક=૪=.....
                                            એકમ=૨=.....

⇛દરેક સંખ્યાની સ્થાન કિંમત લખો.(ટેસ્ટ પેપર)➽Excel
➤ઉદાહરણ મુજબ (ટેસ્ટ પેપર) Pdf
1.પેપર-૧, ૧૦+૧=૧૧ , પંચાવન=૫૦+૧ ➽ Download
2.પેપર-૨, ૨૦+૭=૨૭ , ૫+૧૦=૧૫ ➽ Download
3.પેપર-૩, બાર=૧૦+૨ , બાસઠ=૬૦+2 ➽ Download
➤સરવાળા (ટેસ્ટ પેપેર)pdf
1.
સરવાળા ૦+૫=.......➽Download
2.સરવાળા-બાદબાકી  ૪+૧=, ૪-૧=.......➽Download
3.સરવાળા+બાદબાકી સંખ્યા ૧ થી ૧૮ સુધીના ➽Download  / Excel➽Download
4.ચિત્ર ગણીને સરવાળા કરો.૪+૫=.......➽Download
5.ચિત્ર ગણી સરવાળા રકમ લખો ૪+૫=......જવાબ લખો..➽Download
6.ઉભા સરવાળા ૪+૨+૬=......➽Download
7.વદ્દી વગરના સરવાળા 3૪+૫3=.......➽Download
8.વદ્દી વાળા સરવાળા 3૪+૫૬=.......➽Download
9.સરવાળા ૧૪+૨૫+3૬=.......➽Download
10.સરવાળા ૨૫૪+૩૫૫=.......➽Download
11.સરવાળા_____+૨૫=૯૯ ખૂટતી સંખ્યા લખો.➽Download
➤સરવાળા (ટેસ્ટ પેપેર)pdf  ----(IMP)
1.સરવાળા Guj-ફોન્ટમાં =૫+૫+૫= ૫*3=૧૫.......➽Download
1.સરવાળા Eng-ફોન્ટમાં =૫+૫+૫= ૫*3=૧૫.......➽Download
1.સરવાળા આડા-અવડી રકમ Guj-ફોન્ટમાં =૫+૫+૫= ૫*3=૧૫.....➽Download
1.સરવાળા આડા-અવડી રકમ Eng-ફોન્ટમાં =૫+૫+૫= ૫*3=૧૫.....➽Download
➤બાદબાકી (ટેસ્ટ પેપેર)pdf
1.બાદબાકી ૨-૧=.......➽Download
2.બાદબાકી ૫૮-૩૨=.......➽Download
3.બાદબાકી ૨૦-૧3=.......➽Download
4.બાદબાકી ૨૪-૧૫=.......➽Download
5.બાદબાકી ૩૧-૧૬=....... , ૩૦-૧૮=.......➽Download
6.બાદબાકી ૪૪૫-૧૨૩=.......➽Download
7.બાદબાકી ૫૪૦-૧૨૩=.......➽Download
8.બાદબાકી ગુજરાતી માં અંક-૧૫૪૦-૧૧૨૩=.......➽Download   
9.બાદબાકી અંગ્રેજીમાં અંક-9421-3258=.......➽Download  
➤ગુણાકાર (ટેસ્ટ પેપેર)pdf
1.ગુણાકાર ૨*૧=.......➽Download
2.ગુણાકાર ૫૮*૩=.......➽Download
3.ગુણાકાર ૨૦*૧3=.......➽Download
4.ગુણાકાર ૨૩૪*૫=.......➽Download
5.ગુણાકાર ૩૬૧*૧૬=....... , ૩૦-૧૮=.......➽Download
6.ગુણાકાર રકમ વાળા દાખલા=.......➽Download
➤ભાગાકાર (ટેસ્ટ પેપેર)pdf

ધોરણ ૧ થી ૮  ગણન માટે ઉપયોગી  ભાગાકારના અલગ-અલગ રકમના દાખલાના ટેસ્ટ પેપર 


⟰ ભાગાકાર ના દાખલા અલગ-અલગ રકમના ગુજરાતી ફોન્ટમાં Pdf Paper
👉 01.ભાગાકાર 5÷2 Pdf⇛ DOWNLOD
👉 02.ભાગાકાર 5÷2 Pdf ⇛ DOWNLOD
👉 03.ભાગાકાર 12÷3 Pdf ⇛ DOWNLOD
👉 04.ભાગાકાર 225÷2 Pdf ⇛ DOWNLOD
👉 05.ભાગાકાર 132÷12 Pdf ⇛ DOWNLOD
👉 06.ભાગાકાર 12-132÷12 Pdf ⇛ DOWNLOD
👉 07.ભાગાકાર 1332÷12 Pdf ⇛ DOWNLOD
⟰ ભાગાકારના દાખલા અલગ-અલગ રકમના ઈંગ્લીશ ફોન્ટમાં Pdf  Paper
👉 01.ભાગાકાર 5÷2 Pdf⇛ DOWNLOD
👉 02.ભાગાકાર 15÷2 Pdf ⇛ DOWNLOD
👉 03.ભાગાકાર 12÷3 Pdf ⇛ DOWNLOD
👉 04.ભાગાકાર 225÷2 Pdf ⇛ DOWNLOD
👉 05.ભાગાકાર 132÷12 Pdf ⇛ DOWNLOD
👉 06.ભાગાકાર 12-132÷12 Pdf ⇛ DOWNLOD
👉 07.ભાગાકાર 252÷12 Pdf ⇛ DOWNLOD
👉 08.ભાગાકાર 1332÷12 Pdf ⇛ DOWNLOD

⟰ ભાગાકારના દાખલા Excel -File ગુજરાતી&ઈંગ્લીશ ફોન્ટમાં અલગ-અલગ રકમના જવાબ કી સાથે ડાઉનલોડ કરો અને વર્ગ કાર્યમાં સમય બચાવો .બાળકોને વિશેષ મહાવરો મળશે.

➤ ભાગાકારના ટેસ્ટ પેપર-Gujarati-Font-Excel -File  :- DOWNLOAD
➤ ભાગાકારના ટેસ્ટ પેપર-Englise-Font-Excel -File :- DOWNLOAD
➤ ભાગાકારના ટેસ્ટ પેપર-Ans -Gu & Eng-Font-Excel -File  :- DOWNLOAD
➤ ભાગાકારના ટેસ્ટ પેપર-2456/5 -Gu & Eng-Font-Excel -File  :- DOWNLOAD
                  
😞 ઘડિયા શીખો
➤ ધડિયા-શીખો-1to100 Excel -File  :- DOWNLOAD
➤ પોણા ધડિયા-શીખો-Excel -File  :- DOWNLOAD

સારું લાગેતો બાળકો માટે અવશ્ય ઉપયોગ કરશો.   "સૌ ભણે સૌ આગળ વધે"...........👈
➤સરવાળા,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર (ટેસ્ટ પેપેર)pdf/Excel
1.સરવાળા 4567+2341 =.......➽Download 
2.બાદબાકી 5040+2345=.......➽Download 
3.ગુણાકાર 2564*25=.......➽Download 
4.ભાગાકાર 4578/25=.......➽Download 
5.સરવાળા,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર-Excel=....➽Download 
➤ચડતા ક્રમમાં લખો.(ટેસ્ટ પેપર-પેટર્ન-૧)Pdf
1.બે અંકની સંખ્યા લખો. ➽ Download
2.ત્રણ અંકની સંખ્યા લખો.➽ Download
3.ચાર અંકની સંખ્યા લખો.➽ Download
4.૧ થી ૧૦૦ સુધીની સંખ્યા ચડતા-ઉતરતા ➽ Download
➤ચડતા ક્રમમાં લખો.(ટેસ્ટ પેપર-પેટર્ન-૨)Pdf
1.બે અંકની સંખ્યા લખો. ➽ Download
2.ત્રણ અંકની સંખ્યા લખો. ➽ Download
3.ચાર અંકની સંખ્યા લખો. ➽ Download
4.૧ થી ૧૦૦ સુધીની સંખ્યા ચડતા-ઉતરતા ➽ Download
➤ઉતરતા ક્રમમાં લખો.(ટેસ્ટ પેપર-પેટર્ન-૧) Pdf
1.બે અંકની સંખ્યા લખો. ➽ Download
2.ત્રણ અંકની સંખ્યા લખો. ➽ Download
3.ચાર અંકની સંખ્યા લખો. ➽ Download
➤ઉતરતા ક્રમમાં લખો.(ટેસ્ટ પેપર-પેટર્ન-૨) Pdf
1.બે અંકની સંખ્યા લખો.➽ Download
2.ત્રણ અંકની સંખ્યા લખો.➽Download
3.ચાર અંકની સંખ્યા લખો.➽Download

➤ઘડિયાની મદદથી ગુણાકાર (ટેસ્ટ પેપેર)pdf   
⦽  ગણિત ટેસ્ટ પેપર ગુણાકાર ગુજરાતી અંકમાં PDF ⦽
➤ એક અંકની -એક અંકની સંખ્યા સાથે ગુણાકાર ૧ થી ૫૦ પેપર અલગ રકમ Pdf ➽ Download  
➤ બે અંકની  -એક અંકની સંખ્યા સાથે ગુણાકાર ૧ થી ૪૦ પેપર અલગ રકમ Pdf ➽ Download   
⦽ ઘડિયાની મદદથી ગુણાકાર ટેસ્ટ પેપર ગુજરાતી અંકમાં PDF ⦽
⏩૦1.ઘડિયા કોષ્ટકથી ગુણાકાર ૧થી૧૦ ઘડિયા સુધી➣Click Here
⏩૦2.ઘડિયા કોષ્ટકથી ગુણાકાર ૧૧થી૨૦ ઘડિયા સુધી➣Click Here
⏩૦3.ગુણાકારની મદદ થી ૧થી૧૦ સુધી ઘડિયા બનાવો➣Click Here
⏩૦4.ઘડિયામાં ખાલી જગ્યા પૂરો ૧થી૫૦સુધીના ઘડિયા➣Click Here
⏩૦5.ઘડિયામાં આવતાં અંકોમાં રંગ પૂરો.૧૧થી૨૦સુધીના ઘડિયા➣Click Here
⏩૦6.ઘડિયા વાંચો બોલો અને લખો. ૧થી૩૦સુધીના ઘડિયા➣Click Here
⏩૦7.ગુણાકારની મદદ થી ૧૧થી૨૦ સુધી ઘડિયા બનાવો➣Click Here
⏩૦8.કેટલા પંચા સાઠ થાય ? (૧૨*૫,૧૬*૫)સાચા જવાબ નીચે લીટી દોરો.➣Click Here
⏩૦9.ખાલી જગ્યા પૂરો.(૧) તેર પાંચ  = ..............➣Click Here
⏩10.ગુણાકારમાં ગુણ્ય,ગુણક,ગુણાકાર(ગુણનફળ)શોધીને લખો.➣Click Here
⏩11.મૌખિક ગુણાકાર કરો ઉદા.(૧) ૪*૧ દશક=............➣Click Here
⏩12.મૌખિક ગુણાકાર કરો(૧)બે ગાયના પગ કેટલા?(૨)બીલમાં રકમની ગણતરી➣Click Here
⏩1૩.મૌખિક ગુણાકાર કરો(૧)બીલમાં રકમની ગણતરી(૨)ગુણાકાર દાખલા➣Click Here
⦽ ઘડિયાની મદદથી ખાલી જગ્યા પૂરો. ટેસ્ટ પેપર   PDF ⦽
⏩01.એકાના આધારે (૧) સાત અઠ્ઠા=........(૧ થી ૧૦ ઘડિયા સુધીના)➣Click Here
⏩02.અગિયારાના આધારે(૧) બાર અઠ્ઠા=........(૧૧ થી ૨૦ ઘડિયા સુધીના)➣Click Here
⏩03.એકવીસાના આધારે (૧) બાવીસ અઠ્ઠા=........(૨૧ થી ૩૦ ઘડિયા સુધીના)➣Click Here
1.ગુણાકાર 
➤ગુણાકાર (ટેસ્ટ પેપેર)pdf
1.ગુણાકાર ઉદા.૪*૨=.......➽Download
2.ગુણાકાર ઉદા.૨૫*૫=.....➽Download
3.ગુણાકાર  ઉદા.૬૫*૪૧=......➽Download
4.ગુણાકાર  ઉદા.૨૩૫*૪=......➽Download
5.ગુણાકાર  ઉદા.૩૪૬*૧૪=......➽Download
6.રકમ વાળા ગુણાકાર ......➽Download 
➤પ્રકરણ-નાણું(ટેસ્ટ પેપેર)pdf
⏩01.રૂપિયાનું પૈસામાં રૂપાંતર(નાણું પેપર-૧)➣Click Here
⏩02.પૈસાનું રૂપિયામાં રૂપાંતર(નાણું પેપર-૨)➣Click Here
⏩03.સિક્કા ચોટાડવા અથવા છાપ પડાવવી પ્રવૃત્તિ(નાણું પેપર-૩)➣Click Here
⏩04.ગણતરી કરી બીલમાં ભૂલ શોધો(નાણું પેપર-૪)➣Click Here
⏩05.બીલમાં ભૂલ અને અન્ય વિગત શોધો(નાણું પેપર-૫)➣Click Here
⏩06.નાણું ટેસ્ટ પેપર(નાણું પેપર-૧ થી ૫ તમામ એક-એક કોપી)➣Click Here
➤પ્રકરણ-લંબાઈ(ટેસ્ટ પેપેર)pdf
⏩01.લંબાઈ સરવાળા ટેસ્ટ પેપર સેટ-૧ ➣Click Here
⏩02.લંબાઈ બાદબાકી ટેસ્ટ પેપર સેટ-૨ ➣Click Here
⏩03.લંબાઈ સરવાળા-બાદબાકી ટેસ્ટ પેપર સેટ-૨ ➣Click Here
⏩04.લંબાઈ ખાલીજગ્યા પૂરો. ટેસ્ટ પેપર સેટ-૪ ➣Click Here
⏩05.માપપટ્ટી થી લંબાઈ માપો અને લખો ટેસ્ટ પેપર સેટ-૨ ➣Click Here
➤પ્રકરણ-વજન(ટેસ્ટ પેપેર)pdf
⏩01.વજન ગ્રામ/કિલોગ્રામ  સરવાળા ટેસ્ટ પેપર સેટ-૧ ➣Click Here
⏩02.વજન ગ્રામ/કિલોગ્રામ  સરવાળા ટેસ્ટ પેપર સેટ-૨ ➣Click Here
⏩03.વજન ગ્રામ/કિલોગ્રામ   બાદબાકી ટેસ્ટ પેપર સેટ-૩➣Click Here
⏩04.વજન ગ્રામ/કિલોગ્રામ   બાદબાકી ટેસ્ટ પેપર સેટ-૪➣Click Here
⏩05.વજન ખાલીજગ્યા પૂરો.ગ્રામ /કિલોગ્રામ માં ફેરવો.પેપર સેટ-૫➣Click Here
⏩06.પ્રોજેક્ટ વજન માપો. અને લખો (પ્રવૃત્તિ) ટેસ્ટ પેપર સેટ-૬➣Click Here
⟴પ્રકરણ:-સમય(ગણિત) ટેસ્ટ પેપર----અલગ-અલગ રકમના દરેકમાં 40 ટેસ્ટ પેપર
01.કલાકના સરવાળા-પેપર-૧⤃Download
02.કલાક/મિનીટના સરવાળા-પેપર-૨⤃Download
03.કલાક/મિનીટના બાદબાકી-પેપર-૩⤃Download
04.કલાકનું મીનીટમાં રૂપાંતર કરો.-પેપર-૪⤃Download
05.કલાક/મીનીટમાં રૂપાંતર કરો.-પેપર-૫⤃Download
06.ઘડિયાળમાં જોઇને કલાક/મિનીટ લખો.-પેપર-૬⤃Download
07.આપેલ સમય ઘડિયાળમાં દર્શાવો-પેપર-૭⤃Download
08.અંગ્રેજી-મહિના અને તેના દિવસો-pdf⤃Download
09.ઘડિયાળ ચિત્ર-પેપર-૨⤃Download
10.કલાકનું મીનીટમાં રૂપાંતર કરો.-પેપર-૪/1⤃Download
➤પ્રકરણ-ગુંજાશ(ટેસ્ટ પેપેર)pdf
⏩01.ગુંજાશ લિટર / મિલીલીટર ખાલી જગ્યા પૂરો.  પેપર સેટ-૧ ➣Click Here
⏩02.ગુંજાશ લિટર/ મિલિ ના સરવાળા - પેપર સેટ-૨ ➣Click Here
⏩03.ગુંજાશ લિટર/ લિટરના   સરવાળા - પેપર સેટ-૩➣Click Here
⏩04.ગુંજાશ લિટર/ મિલીના સરવાળા - પેપર સેટ-૪➣Click Here
⏩05.ગુંજાશ લિટર /  મિલીના સરવાળા - પેપર સેટ-૫➣Click Here
⏩06.ગુંજાશ લિટર/ લિટરના   સરવાળા - પેપર સેટ-૩➣Click Here
⏩07.ગુંજાશ લિટર/ લિટરના   સરવાળા - પેપર સેટ-૩➣Click Here
⏩08.ગુંજાશ લિટર/ લિટરના   સરવાળા - પેપર સેટ-૩➣Click Here
➤એકમ,દશક,સો જુદાં પાડો (ટેસ્ટ પેપર) 
1.બે અંક(૧) ૨૫ =......એકમ,......દશક➾Click here
2.ત્રણ અંક(૧) ૨૫ =......એકમ,......દશક,.....સો➩Click here
૩.ચાર અંક(૧) ૨૫ =.....હજાર,....એકમ,...દશક,...સો➩
Click here 




64 ટિપ્પણીઓ:

  1. ધોરણ- 1 થી 5 માટે અદ્ભુત કલેક્શન ..... અભાર

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. જોરદાર છે

      કાઢી નાખો
    2. ખૂબ જ જરૂરી મટીરીયલનું કલેક્શન છે.
      ખરેખર, હૃદયથી વંદન....🙏🙏

      કાઢી નાખો
    3. ઉત્તમ કામ કર્યું છે.. ખુબ અભિનંદન સહ આભાર 💐🙏

      કાઢી નાખો
    4. Bahu saru matiriyal che nice work

      કાઢી નાખો
  2. ખુબ જ મહેનત કરી છે ભાઈ સરસ આભાર સહ આમ જ આગળ વધો ને આમ જ બીજા ને જ્ઞાન વહેંચતા રહો.

    જવાબ આપોકાઢી નાખો
  3. બહું જ સારી કામગીરી છે સાહેબ ,હું અત્યારે તમારા સાહિત્ય નો જ ઉપયોગ કરું છું

    જવાબ આપોકાઢી નાખો
  4. ખુબ સરસ. બાળકો ના અભ્યાસ માં પાયા ની ઈંટ સાબીત થશે. ભગવાન તમારુ ભલું કરે.🙏🙏🙏

    જવાબ આપોકાઢી નાખો
  5. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  6. ખૂબ જ સરસ અને ઉપયોગી કાર્ય.શક્ય હોય તો આ બધાજ પેપરની એક ઝીપ ફાઇલ બનાવી શેર કરો તો અમે આપના આભારી રહીશું.ખૂબ જ વધારે ફાઇલ છે એટલે ખ્યાલ નથી રહેતો કાઈ ડાઉનલોડ થઈ કાઈ બાકી?

    જવાબ આપોકાઢી નાખો
  7. તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે ખૂબ જ સરસ અને તન,મન,ધન થી મહેનત કરી ને તૈયારી કરી છે તમારી મદદથી અમને અને અમારા વિદ્યાર્થીઓને લાભ મળશે

    જવાબ આપોકાઢી નાખો
  8. સાહેબ આપની મહેનત ખરેખર વંદનીય છે. ધોરણ 2 થી 5 માં પેટર્ન chepter આવે છે. જેમાં બાળકોને પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે તો એમાં ચિત્ર પેટર્ન, અંક પેટર્ન, આકાર,અક્ષર,શબ્દ વગેરે નો ઉપયોગ કરી 40 પેપર બનાવો તો વધારે મજા આવશે. ખાસ નવોદય ની તૈયારી કરતા પહેલા બીજા ધોરણથી જ આ પ્રકારે મહાવરો કરે અને વિચારતા થાય તો બાળકો માટે નાવિદયની તૈયારી શરૂ કરતાં અઘરું નહિ લાગે. પુનઃ આપની મહેનત અને પદ્ધતિસર ના આયોજન નો અઢળક રાજીપો

    જવાબ આપોકાઢી નાખો
  9. અરવિંદ ઠાકોર21 નવેમ્બર, 2021 11:03 AM

    ગુજરાતી બાળકોઅન્ય રાજ્યોના બાળકો સામે ગણિતમાં પ્રમાણમાં ઉતારતા છે. આપે બેઝીક્સ માટે ખૂબ સરસ મટીરીયલ તૈયાર કર્યું છે. અભિનંદન સહ શુભેચ્છાઓ....������

    જવાબ આપોકાઢી નાખો
  10. ધોરણ ૩અને૪ના કોયડા ઉકેલ ના દાખલા મુકો

    જવાબ આપોકાઢી નાખો
  11. સત્રાંત 6-8 પેપર સોલ્યૂશન હોય તો મુકો sir

    જવાબ આપોકાઢી નાખો
  12. ચિત્ર ગણી અંક લખો 1 થી 100 સુધી નું હોયતો મુકશો

    જવાબ આપોકાઢી નાખો
  13. ભાઈશ્રી,ચિત્ર ગણી સંખ્યા લખો મૂકેલ છે.ઉપયોગ કરી શકો છો.નમસ્કાર

    જવાબ આપોકાઢી નાખો
  14. ભાઈ ચિત્ર ગણી લખો 50 થી 100 સુધીની સંખ્યા માટે કહું છું

    જવાબ આપોકાઢી નાખો
  15. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  16. અજ્ઞાત27 મે, 2023 09:57 PM

    આ બધી pdf 8200167364 મોકલી આપશો plz 🙏🏼🙏🏼🙏🏼

    જવાબ આપોકાઢી નાખો
  17. ખરેખર ખૂબ જ ઉપયોગી વસ્તુ......અને ખૂબ જ મહેનત માંગી લે તેવું કાર્ય તમે કરી રહયા છો....મારા માટે તમારી આ બધી વસ્તુ એટલી બધી ઉપયોગી છે કે મેં તેને વર્ણવી શકતો નથી....જોરદાર.....👍👍👍

    જવાબ આપોકાઢી નાખો
  18. ખૂબ સરસ સાહિત્ય નિર્માણ કર્યું છે. હું ક્લાસમાં મહત્તમ ઉપયોગ કરું છું. ગણિતમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના કોયડા પ્રકારના ટેસ્ટ પેપર બનાવવા નમ્ર અપીલ છે.

    જવાબ આપોકાઢી નાખો
  19. સરસ માર્ગ દર્શન બદલ આભાર.pdf મારફતે વિદ્યાર્થી તેમજ ગણિત માં કમજોર લોકો ની માટે આ સરસ સપોર્ટ છે ફરીથી ધન્યવાદ..

    જવાબ આપોકાઢી નાખો
  20. ખૂબજ સરસ સાહિત્ય નું નિર્માણ કર્યું હું. આપની અને આપની ટીમ નુ કામ ખુબજ સહરાનીય છે. આપનો આભાર માનું છું કે આ સાહિત્ય બનાવ્યું આપે. ખુબજ મદદરૂપ બન્યું છે.
    ધોરણ 6-8 ના પણ ટેસ્ટ પેપર મૂકવા વિનંતી

    જવાબ આપોકાઢી નાખો
  21. આભાર સાહેબ ગમ્યું.

    જવાબ આપોકાઢી નાખો
  22. ખૂબજ સરસ કામ છે આપ સાહેબ શ્રી નું ખૂબ ખૂબ આભાર...

    જવાબ આપોકાઢી નાખો
  23. Hello fln ના ધોરણ6-8 ના બધા પેપર મોકલવા વિનંતી 8155049001

    જવાબ આપોકાઢી નાખો
  24. સાહેબ આપની મહેનત ખરેખર વંદનીય છે. ખુબ ખુબ આભાર...

    જવાબ આપોકાઢી નાખો
  25. ધોરણ 6 થી 8 ગણનમાં ચાર ક્રિયાનું સાદુરૂપના દાખલા હોય તો મૂકો સાહેબ

    જવાબ આપોકાઢી નાખો
  26. સુંદર કાર્ય સરાહનીય કામગીરી આભાર 🙏

    જવાબ આપોકાઢી નાખો
  27. ભાગાકાર ટેસ્ટ પેપર download નથી થતા સાહેબ....એ error નું કંઈક નિવારણ આપશો.

    જવાબ આપોકાઢી નાખો
  28. તમામ ટેસ્ટ પેપર માટે આપે બાળકો માટે જે કાર્ય કર્યું છે તે સરાહનીય છે કુદરત આપને.... આપને વંદન 🙏

    જવાબ આપોકાઢી નાખો
  29. અજ્ઞાત18 મે, 2026 04:12 PM

    આપનું કાર્ય અત્યંત સૂક્ષ્મતાથી અને સખત મહેનત કરીને તૈયાર કર્યું છે એ માટે આપ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો.
    એક સૂચન કરું:-
    લખાણમાં જે light green જેવો colour છે તેને લીધે લખાણ વાંચવામાં તકલીફ પડે છે. શક્ય હોય તો કંઈક યોગ્ય કરશોજી. 🙏🏻

    જવાબ આપોકાઢી નાખો
  30. આપનું કાર્ય અત્યંત સૂક્ષ્મતાથી અને સખત મહેનત કરીને તૈયાર કર્યું છે એ માટે આપ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો.

    જવાબ આપોકાઢી નાખો

ગણિત ધોરણ-1 થી 4 માટે ટેસ્ટ પેપર

Latest Post