નોંધ:- અહીં સારા વિચારો લોકો સુધી પહોંચે તે હેતુ થી મિત્રો પાસે થી મળેલ, તેમજ જુદાજુદા બ્લોગ,વેબસાઇડ પરથી મળેલા છે.સુવિચાર-સુવાક્યો મૂકવા આવેલ છે જે જેતે લેખકના મહાપુરુષોના વિચારો,ચિંતન છે.જે કેવળ જાણકારી માટે મૂકેલ છે.
01.સુવિચાર pdf ⇨ Download
02.સુવિચાર pdf ⇨ Download
03.સુવિચાર pdf ⇨ Download
04.સુવિચાર પોથી pdf ⇨ Download
05.સુવિચાર માલાpdf ⇨ Download
01.જીવન ખૂબ નાનું છે,ગુસ્સો,અહંકાર,ઈર્ષ્યા,લાલચ જેવા ખરાબ કામ કરવામાં તેને બરબાદ ન કરો.બધા સાથે પ્રેમથી રહેશો તો મન પણ શાંત રહેશે.
02.રાત જેટલી કાળી હોય છે તારાઓ એટલાજ ચમકતાં હોય છે.એમ દુ:ખ જેટલું ગહન હોય છે ઈશ્વર એટલ નજીક હોય છે.
0૩.મજાક એ છે જેમાં કોઈના હૃદયને ઠેસ ના પહોંચે કોઈના દિલને દુભાવવું એ મજાક નથી,પણ પાપ છે.
04.કોઈને ખોટો સમજતા પહેલા તેની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરજો સાહેબ .કારણકે ,પૂર્ણ વિરામ એ માત્ર અંત નથી નવા વાક્યની શરૂઆત પણ હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો