પૃષ્ઠો

suvichar

નમસ્કાર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે "       "સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. "          "મુલાકાત બદલ આભાર"

ચિત્ર પરથી લખો.

⧭ચિત્ર જોઇને ચિત્ર વર્ણન લખો.તેમજ ચિત્ર પરથી જવાબ લખો,Pdf ડાઉનલોડ કરો⧭
આપ સૌને નમસ્કાર ,

            ચિત્રને બાળક જોઈ સમજીને તેનું અર્થઘટન પોતાની મૌલિકતા થી કરે.અને બાળક પોતાની રીતે સમજી અર્થગ્રહણ કરી બાળક ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબનું /વાક્યોનું અનુલેખન કરે. ચિત્ર અર્થગ્રહણ ના ફકરાની પ્રેકટીસ માટે થોડા મૂકેલ છે જેથી શરૂઆતમાં બાળકોનો  આત્મવિશ્વાસ વધે. આપના સાથ સહકારની અપેક્ષા....આભાર

01.વર્ગખંડ  Download
02.મદારી  Download
03.અકસ્માતDownload
04.રમતનું મેદાન Download
05.ગાય Download
06.પોપટ Download
07.શાળા Download
08.દિવાળી Download
09.શાકભાજી વેચનાર Download
10.સૈનિક Download
11.સફરજન Download
12.મોર Download
13.ધૂળેટીDownload
14.ઉત્તરાયણ Download
15.મંદિરDownload
16.પરિવાર(કુંટુંબ) Download
17.ફુગ્ગાવાળોDownload
18.વરસાદDownload
19.કેળાDownload
20.દવાખાનુંDownload
21.ત્રણ દરવાજાDownload
22.ઉપરના 1 થી 21 ચિત્ર-pdfDownload

1 ટિપ્પણી:

ગણિત ધોરણ-1 થી 4 માટે ટેસ્ટ પેપર

Latest Post