પૃષ્ઠો

suvichar

નમસ્કાર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે "       "સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. "          "મુલાકાત બદલ આભાર"

2 માર્ચ, 2022

પ્રજ્ઞા પાયાનું શિક્ષણ

 પ્રજ્ઞા પાયાનું શિક્ષણ -બાળકોને વિશેષ દ્રઢીકરણ અને મહાવરા માટે શિક્ષકોને આ સાહિત્ય  ઉપયોગી થશે.તેવી આશા,,,,,ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.⇛    DOWNLOAD

પ્રજ્ઞા આયોજન ધો:-1 ગણિત માહે:-જુલાઈ-૨૦૨૨ , અહીં ક્લિક કરો.⇛ DOWNLOAD

5 ઑગસ્ટ, 2021

HOME PAGE

 

⧪ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે ઉપયોગી PDF 🍝

01.પ્રજ્ઞા અભિગમ માહિતી વિશેની PDF ડાઉનલોડ કરો.⇛ Download 
02.શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ક્વિઝ 1 થી 34 ના પ્રશ્નોના જવાબ સાથેની PDF ડાઉનલોડ કરો.⇛ Download 
03.શિક્ષણ નું માળખું ઉપયોગી PDF  Download 

વાલી સંમતિપત્રક માટે ઓટોમેટિક Excel ફાઈલ.
     ધો. 6 થી 8 ના વર્ગો હવે શરૂ થવા જઈ રહ્યા છે...એક જ પેજમાં બાળકોના નામ નાખો... ઓટોમેટિક બધા જ બાળકોના સંમતિપત્ર તૈયાર થઈ જશે.⇛ Download

⧪ MP3 ગીત
પ્રાર્થના,ધૂન,ભજન,રાષ્ટ્રગીત,શિવઆરાધના,નવરાત્રીસ્પેશિયલ,ઋતુગીત,દેશભક્તિ ગીતો,ગઝલ સંગ્રહ વિગેરે⇛ CLICK HERE

⧪ ગણિત ટેસ્ટ પેપર ધોરણ-1 થી 4 માટે Excel માંDownload
⧪ ગણિત ટેસ્ટ પેપર ધોરણ-1 થી 4 માટે pdf માંDownload

 MDM KUPAN 

મઘ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને ચૂકવવાના ફૂંડ સિકયુરીટીના નાણાં માટે બેંક સ્ટેટમેન્ટની એકસલ ફાઇલ Download

મઘ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને ચૂકવવાના ફૂંડ સિકયુરીટીના નાણાં માટે  બેંક સ્ટેટમેન્ટની એકસલ ફાઇલDownload

⧪ MDM રાઉન્ડ -1 થી 10 ⧪  

      પ્રથમ, થી દસ રાઉન્ડની  સાથે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કુપન અને  કુપન વહેચ્યા બદલ સહીનું  રજીસ્ટર પત્રક   તથા    એક પેજમાં ત્રણ , ચાર અને છ કુ૫નના વિકલ્પ સાથે  બઘુ જ એક જ ફાઇલમાં    👉 Download   

બાલવાટિકા પરીણામ  ⛱️ Download 

શાળા ઉપયોગી પત્રકોનો સંગ્રહ⇛CLICK HERE to DOWNLOAD

 પ્રજ્ઞા આયોજન  

➤ STD - 1,2-પ્રજ્ઞા આયોજન સમૂહ કાર્ય દરરોજ નું  ➽ Dowanload   
➤ ધોરણ:-૬ થી ૮ પ્રશ્ન સંપુટ ➽ Dowanload

જાહેર અને મરીજીયાત રજા લીસ્ટ ૨૦૨૧

તમામ સરકારી કર્મચારી માટે દરેક જીલ્લાનું જાહેર અને મરીજીયાત રજા લીસ્ટ ૨૦૨૧ અહી આપેલ છે.... દરેક કર્મચારી ને આ મદદરૂપ થશે.➽ Dowanload 

⧭વિજ્ઞાન ----એકમ ટેસ્ટ પેપર

➤ધોરણ:-6,7,8, વિષય :- વિજ્ઞાન ----એકમ ટેસ્ટ પેપર  ⇛બનાવનાર શ્રી રાજેશભાઈ ખાંડેલ ,જામકા પ્રાથમિક શાળા તા:-બગસરા,જી:-અમરેલી ,   વર્ષ:-2020-21 બાળકો તેમજ શિક્ષકો માટે ખૂબ ઉપયોગી થશે...આપ સાહેબશ્રી નો ખૂબ ખૂબ આભાર......ભગવાન આપને વિશેષ કાર્ય કરવાની શક્તિ આપે......

ધોરણ:-6  ટેસ્ટ પેપર ⇛ CLICK HERE TO DOWNLOAD

ધોરણ:-7  ટેસ્ટ પેપર ⇛ CLICK HERE TO DOWNLOAD

ધોરણ:-8  ટેસ્ટ પેપર ⇛ CLICK HERE TO DOWNLOAD 

 Shruti Font (Gujarati Indic)
       
       64 bit   Click Here to Download

       32 bit  Click Here to Download


                ⧪ WELCOME ⧪ 
Translate  ➽ Click Here 

20 મે, 2021

શાળા પ્રવેશોત્સવ ગીત

  શાળા પ્રવેશોત્સવ ગીત (રાગ-પારણીયું બંધાય)

પાટી પેન લાવો નવાં કપડાં રે પહેરવો,      
          એ......હાલો બાપા,હાલો માડી ભણવાને જાવું.....(૨)     
  રૂડું ભણતર રે ભણવું છે. મારે.......              
                ભણી ગણીને હોંશિયાર થવું છે.
            પૂરું ભણતર ભણાવજો મુજને,                             
                મનની ઈચ્છા અધૂરી રહેના.
            હે.......જેવું ભણતર ભણાય,                               
                               હે એવું જીવતર જીવાય......(૨)             
      કેવો સુંદર અવસર ................પાટી પેન લાવો.......0
સારા જીવનનું ઘડતર થાશે,                   
                      સારા સંસ્કારનું સિંચન થાશે.
દયા ધર્મના પંથે જવાશે,                       
                     કરુણાનો  રે  ભાવ જ જાગશે.
      જેવાં ગાંધીબાપુ હતાં,                                
                        તેવાં થાવું છે મારે...........(૨)
       જો  જો ભૂલીના જવાય.............પાટી પેન લાવો.......0
બાગમાં ફૂલડાંની જેમ મારે ખીલવું,           
                         તેની સુગંધની જેમ મારે પ્રસરાવું
 પરમાર્થના કર્મ મારે કરવા,                     
                         જેમ અગરબત્તી રે લાગે રે બળવા
 હે.....એવા ગુરુજીની આજ્ઞાનું,                  
                       પાલન કરવું છે મારે............(૨)
         એમાં કોઈ દી ના પડાયના,......પાટી પેન લાવો.......0
                           -સુરેશ પટેલ ના(જય ભોલેનાથ) મોટાકરણપુરા પ્રા.શાળા

14 નવેમ્બર, 2020

નૂતન વર્ષાભિનંદન

 👉 આપને આપના પરિવારને  નૂતન વર્ષાભિનંદન


 નૂતન વર્ષાભિનંદન

     નવું આવનારું વરસ આપને તથા આપના પરિવાર માટે લાભદાયી, ફળદાયી, શુભદાયી રહે અને...સુખનું તોરણ આપને આંગણે ઝૂલતું રહે, આપનું ભાગ્યનું પાનું ખૂલતું રહે, આપના ધનના ભંડાર ભરેલા રહે, દુ:ખ તમારા દ્વાર ને ભૂલતું રહે, સ્વાસ્થ્ય તમારાં બધાંનું ખૂબજ સારું રહે, એજ મારી અને મારા પરિવાર તરફથી આપને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા.......સાથે ઈશ્વરને પ્રાર્થના......આપ સૌના માટે નવા વષૅની દિલથી શુભેચ્છા.........

17 મે, 2020

INCOMTEX ફાઈલ

કર્મચારીનો અંદાજિત ટેક્ષ કેટલો ભરવાનો થશે તે તથા શેમાં ફાયદો થશે તે જોઇ શકાશે.

બનાવનાર:-ચંદુભાઈ ઘેલડા પ્રા.શાળા
👉NEW-----INCOME TAX-2020-21 ⇛Download



INCOM TAX માટે Excel File ⇛Download

⧭ એડવાન્સ ટેક્ષ ગણવા માટે કેટલા દર મહિને કપાત કરવી તેની ખબર પડશે.

INCOM TAX માટે Excel File ⇛Download


INCOME TAX

નાણાંકીય વર્ષ :2019 -20 માટે INCOME TAX RETURN
નાણાંકીય વર્ષ :2019 -20 માટે INCOME TAX RETURN ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે.ઘરે બેઠાં ઇનકમ ટેક્ષ-રિટર્ન ફાઇલ કરો.હવે એક્દમ સરળ રીતે.
ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કઈ રીતે કરવું ?
જોવો એક્દમ સરળ વિડીયો .....ગુજરાતી ભાષામાં      è CLICKHERE
ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની લિન્ક   è CLICKHERE

ADAVANC TAX-2020/21

એડવાન્સ ટેક્ષની ગણતરી વર્ષ:- ૨૦૨૦-૨૦૨૧  માટે   જૂના અને નવા સ્લેબ બેન્ને પ્રમાણે ગણતરી એક જ ફાઇલમાં è Download 


  
       

       

24 એપ્રિલ, 2020

પરીણામ પત્રક

⍈પરીણામ પત્રક ધોરણ-૩ થી ૮ માટે ડાઉનલોડ કરવા

ધોરણ પર ક્લીક કરો.⇛std-3 /std-4 / std-5 / std-6 / std-7 / std-8
બનાવનાર:-શ્રી ચંદુભાઈ - ગેલડા પ્રા.શાળા,તા-દેત્રોજ

ધોરણ પર ક્લીક કરો.Std-1Std-3 / Std-4 / Std-5 / Std-6,7,8
બનાવનાર:-શ્રી જગદીશભાઈ  - મણીપુર પ્રા.શાળા,તા-કડી

ધોરણ:-૧ પરીણામ પત્રક pdf D 1 / D 2 / EXCEL
ધોરણ:-૨ પરીણામ પત્રક pdf D 3 / D 4/ EXCEL
ધોરણ:-૧/૨ પરીણામ પત્રક pdf D1&D4
ધોરણ:-3થી ૮ પ્રગતિ પત્રક F-- pdf Download
ધોરણ:-3 થી ૮ પરીણામ પત્રક pdf Download
ધોરણ:-3 થી ૮ વ્યક્તિત્વ વિકાસ પત્રક Pdf Download
ધોરણ:-3 થી ૮ (SCE-STD-3 To 8)Pdf Download

ગણિત ધોરણ-1 થી 4 માટે ટેસ્ટ પેપર

Latest Post