પૃષ્ઠો

suvichar

નમસ્કાર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે "       "સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. "          "મુલાકાત બદલ આભાર"

પરીપત્રો




અગત્યના પરિપત્રો


RONAK PATEL                                                       RASTRA FLAG FRKAVVANA NIYMO                                                                                                                                                           ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ  ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.

LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો


હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.

પરિપત્ર તાત્કાલિક પહોંચાડવા બદલ શ્રી ઈલિયાસભાઈ( પ્રમુખશ્રી/બ.કાં.મા.શિ.સંઘ) નો આભાર. 


ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે.   


ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગના પરિપત્રો







બોનસ - ૨૦૧૧ પરિપત્ર

ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર


            
   
   
 * બિન શૈક્ષણિક કર્મચારી મહેકમ ૦૧-૦૮-૨૦૧૧ નો પરિપત્ર 

* Rate Of DA and Prof.Tax

* HRA Classification of various City 
 
* ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર 
 
* શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર  
  

* વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ માં ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો ૧૧-૦૭-૨૦૧૧ નો પરિપત્ર  
* ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર

* ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો

* સ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ પરત કરવા બાબત  


* નોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા) 


* પ્રાથમિક શિક્ષક ટ્યુશન પ્રતિબંધ પરિપત્ર 


* ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર 


* એલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧)  
* ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી 

* મોઘવારી વધારો
* ભરતી પરિપત્ર   * રજા અંગેનો પરિપત્ર        * શિક્ષક રેશિયો પરિપત્ર 

* મેડિકલ પરિપત્ર         

* ફાજલ રક્ષણ પરિપત્ર   

* રાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર


* શિક્ષણ સહાયક પરિપત્ર 11-05-2010 GR

* પગાર સુધારો પરિપત્ર

* બોર્ડ પરીક્ષા શિક્ષા પરિપત્ર

* ઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર

* GRANT IN AID GR (ગ્રાન્ટ ઈન એઈડ પરિપત્ર)   

* અધિનિયમ સુધારો 2010
 શિક્ષક રેશિયો 


*અન્ય ઉપયોગી પરિપત્રો

* AWARD GR (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પરિપત્ર)

* OPEN SCHOOL GR


*પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક માટે TET પરિપત્રતા. ૨૩/૦૫/૨૦૧૨ બદલીનાં નવા નિયમો અંગેનો ૫રિ૫ત્ર

* પ્રાથમિક શાળામાં શિક્ષક ભરતી ગુણાંકન તથા નિયમો પરિપત્ર   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગણિત ધોરણ-1 થી 4 માટે ટેસ્ટ પેપર

Latest Post