પૃષ્ઠો

પૃષ્ઠો

પૃષ્ઠો

FLN ગણિત ટેસ્ટ પેપર Pdf


 FLN-ગણિત ટેસ્ટ પેપર PDF માટે 
નમસ્કાર,મિત્રો-અહીં મૂકવામાં આવેલ pdf તેમજ Excel ટેસ્ટ પેપર ફાઈલો  શિક્ષકોને બાળકોના પાયાના શિક્ષણકાર્યમાં ઉપયોગી થાય સમય બચે અને બાળકોને વધારે દ્રઢીકરણનો લાભ મળે એ હેતુ થી મૂકવામાં આવેલ છે.સારી લાગે તો બાળકો માટે ઉપયોગ કરશો.બ્લોગને follow કરશો.આપનો અભિપ્રાય આપશો.સહકાર બદલ આભાર.......   
ડાઉનલોડ પર ક્લીક કરો.
FLN- ગણિત/ગુજ. પેપર માહે-ઓગ.-2024maths5to8 Guj5to8 Maths/Guj5to8
                                                                  Excel-Maths/Guj5to8
FLN-બુક-પેપર ડાઉનલોડ કરવા std પર ક્લિક કરો.std-1/2   std-3/5  std-6/7
FLN-વાંચન,લેખન,ગણન-પેપર ડાઉનલોડ કરવા std પર ક્લિક કરો.➨ std-2/8 
FLN- ગણિત ટેસ્ટ પેપર માહે-૩૦-જૂન-2024
        ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here           ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here            ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here             ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here


FLN- ટેસ્ટ પેપર માહે-જાન્યુઆરી-2024
       ધોરણ 1 બેઝિક ટેસ્ટ:: Click Here           ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ 3 બેઝિક ટેસ્ટ:: Click Here           ધોરણ 4 બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ 5 બેઝિક ટેસ્ટ:: Click Here            ધોરણ 6 બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ 7 બેઝિક ટેસ્ટ:: Click Here             ધોરણ 8 બેઝિક ટેસ્ટ:: Click Here

FLN- ટેસ્ટ પેપર માહે-ફેબ્રુઆરી-2024
       ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here           ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here           ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here            ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here

     ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here             ધોરણ બેઝિક ટેસ્ટ:: Click Here

FLN- ટેસ્ટ પેપર ધોરણ-2 ગણિત (IL)માહે-26 ફેબ્રુઆરી-2024:: Click Here

⧭આલેખ પેપર ડાઉનલોડ કરો.➨ Click Here      


01.એકડી બારક્ષરી Excel         

01.એકડી બારક્ષરી Pdf

01.Akdi-Eng-font-chdta utrta

02.Akdi-Eng-font-chdta utrta

03.Akdi-Eng-font-Guj font

04.Akdi-guj fontchadta-utarta

05.Akdi-Guj Font chadtaUtarta

06.Akdi-shbd ank ma lakho

07.Akdi-shabd  ne ankma lakho

08.Baraxari-kakka-taip

09.Baraxari-1

10.શબ્દો બારક્ષરી ુજબ-

11.જોડ્યા ક્ષર ગુજરાતી

12.જોડ્યા શબ્દ પેજ

13.A B C D-kakko

14.Eng-Axar NuGujrati-Vynajan

15.Baraxari-Eng,Guj-font-1

16.Baraxari-Eng,Guj-font-2

17.hindi -Baraxari

18.Hindi-Baraxari

19.Ankgnan-Guj-font

20.ABCD

21.Guj-Kakko-swar

22.Guj-Kakko-Vyanjan

23.Baraxari-Kakka taip-Guj

24.Baraxari-Guj-dabl liti

25.Baraxari-ubhi-Guj

26.Baraxari-Guj-singal-1

02. 1 થી 20 સુધીની સખ્યા પહેલા,પછી,વચ્ચેની લખો. Excel   

01.1 TO 20Guj and Eng-Fonts-Excel

02.1 TO 20Guj and Eng-Fonts-Excel

02. 1 થી 20 સુધીની સખ્યા પહેલા,પછી,વચ્ચેની લખો.Pdf

01.1 TO 10-Eng Fonts-Pdf

02.10 TO 20Eng Fonts-Pdf

03.1 TO 10-Guj Fonts-Pdf

04.10 TO 20-Guj Fonts-Pdf

0૩. 1 થી 100 સુધીની સખ્યા પહેલા,પછી,વચ્ચેની લખો.Excel / Pdf

01.1 TO 100-Guj Fonts-Excel

02.1 TO 100-Guj Fonts-Pdf

03.1 TO 100-Eng Fonts-Excel

04.Ank-shabd-ma-Lakho-(અંક શબ્દમાં લખો.બે અંક,ત્રણ અંક,ચાર અંક ની સંખ્યા)

01.Ank-shabd-ma-Lakho-Guj-Excel

01.Ank-shabd-ma-sss-Lakho-Guj-Pdf

02.Ank-shabd-ma-sss-Lakho-Guj-Pdf

03.Ank-shabd-ma-sss-Lakho-Guj-Pdf

04.Ank-shabd-ma-sss-Lakho-Guj-Pdf

(અંક શબ્દમાં લખો.બે અંક,ત્રણ અંક,ચાર અંક ની સંખ્યા-English font-gujarati-medium)

01.Ank-shabd-ma-sss-Lakho-Eng-font-Excel

01.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf

02.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf

03.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf

04.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf

(અંક શબ્દમાં લખો.બે અંક,ત્રણ અંક,ચાર અંક ની સંખ્યા-English fon-English-medium)

01.Ank-shabd-ma-sss-Lakho-Eng-font-Excel

02.Ank-shabd-ma-sss-Lakho-Eng-font-Excel

01.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf

02.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf

03.Ank-shabd-ma-sss-Lakho-Eng-Pdf


➤ ચિત્ર ગણી સંખ્યા લખો. ધોરણ-૧/૨ માટે ટેસ્ટ પેપર
01.ચિત્ર ગણી સંખ્યા અંકમાં લખો.Guj-ફોન્ટમાં Download
02.ચિત્ર ગણી સંખ્યા અંકમાં લખો.Eng-ફોન્ટમાં Download
03.ચિત્ર ના જૂથ બનાવો. સંખ્યા ગણી અંકમાં લખો.Guj-ફોન્ટમાં Download

⦽ સરવાળા & બાદબાકી     
 સરવાળા ૬+૧=......, ૨+૧=...... Download
 બાદબાકી ૮-૧=......, ૩-૧=...... Download
 સરવાળા & બાદબાકી ૫+૧=......,૧-૧=...... Download

➤ ઉપચારાત્મક ધોરણ-૧/૨ માટે ટેસ્ટ પેપર
1.સરવાળા ઉદા.⇨ ૫+૨=.......Download
2.સરવાળા ઉદા.⇨ ૧૫+૨=.......Download
3.સરવાળા ઉદા.⇨ ૫+૨૨=.......Download

➤ ૧ થી ૨૦ સુધી પહેલા,પછી ,વચ્ચેની સંખ્યા.pdf ➽ Click-Std-1 
    (૧) ....... , ૫ , ........      (૨) ....... , ....... , ૪
➤ ૧ થી ૨૦ સુધી પહેલા,પછી ,વચ્ચેની સંખ્યા.pdf ➽ Click- Std-2 
     (૧) ....... , ૫ , ........      (૨) ....... , ....... , ૪
 અંકજ્ઞાન.(ટેસ્ટ પેપર)Pdf 
 1. ૧ થી ૧૦૦ સુધી-સંખ્યાજ્ઞાન-ગુજરાતી Download             
 2. 1 to100 સુધી - સંખ્યાજ્ઞાન-English➽ Download
 3.  ચિત્ર ગણી તે મુજબ અંક લખો.Guj-font માં➽ Download 
 4.  ચિત્ર ગણી તે મુજબ અંક લખો.Eng-font માં Download

 પહેલાની સંખ્યા લખો.(ટેસ્ટ પેપર)Pdf
 1. બે અંકની સંખ્યા Download             
 2. ત્રણ અંકની સંખ્યાDownload
  3. ચાર અંકની સંખ્યા Download
પછીની સંખ્યા લખો.(ટેસ્ટ પેપર)Pdf
1.બે અંકની સંખ્યા Download
2.ત્રણ અંકની સંખ્યા Download
૩.ચાર અંકની સંખ્યા   Download
વચ્ચેની સંખ્યા લખો.(ટેસ્ટ પેપર)Pdf
1.બે અંકની સંખ્યા Download
2.ત્રણ અંકની સંખ્યા Download
૩.ચાર અંકની સંખ્યા Download
 પહેલા/પછીની સંખ્યા લખો.(ટેસ્ટ પેપર)Pdf
1.બે અંકની સંખ્યા ➽ Download
2.ત્રણ અંકની સંખ્યા ➽ Download
૩.ચાર અંકની સંખ્યા  Download
એકી-બેકી સંખ્યા લખો.(ટેસ્ટ પેપર)Pdf
1. ૧ થી ૧૦૦ સુધીની સંખ્યા એકી-બેકી લીસ્ટDownload
2. ૧થી ૧૦૦ સુધીનીઓ સંખ્યા ટેસ્ટ પેપરDownload
૩. ૧ થી ૧૦૦ સુધી (બે અંકની સખ્યા)Download
4. એકી-બેકી સંખ્યામાં રંગ પૂરો.ટેસ્ટ પેપરDownload
5.ત્રણ અંકની સંખ્યા ટેસ્ટ પેપરDownload
6. ચાર અંકની સંખ્યા ટેસ્ટ પેપરDownload
નાની-મોટી સંખ્યા દર્શાવો.(અલગ-અલગ રકમના ચાલીસ )ટેસ્ટ પેપર-Pdf
નાની-મોટી સંખ્યા દર્શાવો.(ગુજરાતી અંકમાં)Download
નાની-મોટી સંખ્યા દર્શાવો.(English અંકમાં)Download
પેટર્ન પૂરી કરો.(૧ થી ૧૦૦ સુધીની સંખ્યા)(ટેસ્ટ પેપર)Pdf
1. ટેસ્ટ પેપર-1, ભાગ-1 ઉમેરતાં જાવ=૨,૪,૬Download
2. ટેસ્ટ પેપર-2, ભાગ-2 બાદ કરતાં જાવ=૬,૪,2Download
૩. ટેસ્ટ પેપર-૩, ભાગ-૩ ઉમરવા+બાદ કરવાંDownload

અંકને શબ્દમાં લખો.(ટેસ્ટ પેપર)Pdf
1.૧ થી ૧૦૦ સુધીની સંખ્યા શબ્દમાં લખોDownload
2.ત્રણ અંકની સંખ્યા શબ્દમાં લખોDownload
3.ચાર અંકની સંખ્યા શબ્દમાં લખોDownload
શબ્દ સંખ્યાને અંકમાં લખો.(ટેસ્ટ પેપર)Pdf
1.૧ થી ૧૦૦ સુધીની સંખ્યા શબ્દમાં Download
2.૧ થી ૧૦૦ સુધીની સંખ્યા શબ્દમાં PaperDownload
3.૧ થી ૧૦૦ સુધીની સંખ્યા શબ્દમાંDownload
4.૧ થી ૧૦૦ સુધીની સંખ્યા શબ્દમાં PaperDownload
5.બે અંકની સંખ્યા શબ્દમાં તેને અંકમાં લખો PaperDownload
6.ત્રણ અંકની શબ્દસંખ્યાને  અંકમાં લખો PaperDownload
7.હજાર,દસ હજાર સુધીનીશબ્દ સંખ્યાને અંકમાં લખોDownload
8.લાખ,દસ લાખ સુધીનીશબ્દ સંખ્યાને અંકમાં લખોDownload
9.બે અંક ,દસ લાખ સુધીશબ્દ સંખ્યાને અંકમાં લખોDownload
10.શબ્દ સંખ્યાને અંકમાં લખો.હજાર સુધી ની સંખ્યાDownload
 દરેક સંખ્યાની સ્થાન કિંમત લખો.(ટેસ્ટ પેપર)Pdf   
 1. બે અંકની સંખ્યા(૧).૧૨=૧૦+૨ Download             
 2. ત્રણ અંકની (૧).૧૪૨=૧૦૦+૪૦+૨➽ Download
  3. ચાર અંકની (૧).૧૩૪૨=૧૦૦૦+૩૦૦+૪૦+૨ ➽ Download
દરેક સંખ્યાની સ્થાન કિંમત લખો.(ટેસ્ટ પેપર)Excel
 દરેક સંખ્યાની સ્થાન કિંમત લખો.(ટેસ્ટ પેપર)Pdf
1. બે અંકની સંખ્યા(૧).૧૨=દશક=૧=..... Download 
                                        =એકમ=૨=.....
 2. ત્રણ અંકની (૧).૧૪૨=   સો=૧=..... Download
                                     =દશક=૪=.....
                                     =એકમ=૨=.....
  3. ચાર અંકની (૧).૧૩૪૨=હજાર=૧=........➽ Download
                                                સો=૩=..... 
                                            દશક=૪=.....
                                            એકમ=૨=.....

દરેક સંખ્યાની સ્થાન કિંમત લખો.(ટેસ્ટ પેપર)Excel
ઉદાહરણ મુજબ (ટેસ્ટ પેપર) Pdf
1.પેપર-૧, ૧૦+૧=૧૧ , પંચાવન=૫૦+૧ Download
2.પેપર-૨, ૨૦+૭=૨૭ , ૫+૧૦=૧૫  Download
3.પેપર-૩, બાર=૧૦+૨ , બાસઠ=૬૦+2 Download
સરવાળા (ટેસ્ટ પેપેર)pdf
1.
સરવાળા ૦+૫=.......Download
2.સરવાળા-બાદબાકી  ૪+૧=, ૪-૧=.......Download
3.સરવાળા+બાદબાકી સંખ્યા ૧ થી ૧૮ સુધીના Download  / ExcelDownload
4.ચિત્ર ગણીને સરવાળા કરો.૪+૫=.......Download
5.ચિત્ર ગણી સરવાળા રકમ લખો ૪+૫=......જવાબ લખો..Download
6.ઉભા સરવાળા ૪+૨+૬=......Download
7.વદ્દી વગરના સરવાળા 3૪+૫3=.......Download
8.વદ્દી વાળા સરવાળા 3૪+૫૬=.......Download
9.સરવાળા ૧૪+૨૫+3૬=.......Download
10.સરવાળા ૨૫૪+૩૫૫=.......Download
11.સરવાળા_____+૨૫=૯૯ ખૂટતી સંખ્યા લખો.Download
સરવાળા (ટેસ્ટ પેપેર)pdf  ----(IMP)
1.સરવાળા Guj-ફોન્ટમાં =૫+૫+૫= ૫*3=૧૫.......Download
1.સરવાળા Eng-ફોન્ટમાં =૫+૫+૫= ૫*3=૧૫.......Download
1.સરવાળા આડા-અવડી રકમ Guj-ફોન્ટમાં =૫+૫+૫= ૫*3=૧૫.....Download
1.સરવાળા આડા-અવડી રકમ Eng-ફોન્ટમાં =૫+૫+૫= ૫*3=૧૫.....Download
બાદબાકી (ટેસ્ટ પેપેર)pdf
1.બાદબાકી ૨-૧=.......Download
2.બાદબાકી ૫૮-૩૨=.......Download
3.બાદબાકી ૨૦-૧3=.......Download
4.બાદબાકી ૨૪-૧૫=.......Download
5.બાદબાકી ૩૧-૧૬=....... , ૩૦-૧૮=.......Download
6.બાદબાકી ૪૪૫-૧૨૩=.......Download
7.બાદબાકી ૫૪૦-૧૨૩=.......Download
8.બાદબાકી ગુજરાતી માં અંક-૧૫૪૦-૧૧૨૩=.......Download   
9.બાદબાકી અંગ્રેજીમાં અંક-9421-3258=.......Download  
ગુણાકાર (ટેસ્ટ પેપેર)pdf
1.ગુણાકાર ૨*૧=.......Download
2.ગુણાકાર ૫૮*૩=.......Download
3.ગુણાકાર ૨૦*૧3=.......Download
4.ગુણાકાર ૨૩૪*૫=.......Download
5.ગુણાકાર ૩૬૧*૧૬=....... , ૩૦-૧૮=.......Download
6.ગુણાકાર રકમ વાળા દાખલા=.......Download
ભાગાકાર (ટેસ્ટ પેપેર)pdf
1.ભાગાકાર ૨/૧=.......Download
2.ભાગાકાર ૧૨/૩=.......Download
3.ભાગાકાર ૧૨૨/૩=.......Download
4.ભાગાકાર Gujarati ફોન્ટમાં ૧૪૪૬/૧૩=જવાબ કી સાથે..Download
5.ભાગાકાર English ફોન્ટમાં 1446/13=જવાબ કી સાથે..Download
સરવાળા,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર (ટેસ્ટ પેપેર)pdf/Excel
1.સરવાળા 4567+2341 =.......Download 
2.બાદબાકી 5040+2345=.......Download 
3.ગુણાકાર 2564*25=.......Download 
4.ભાગાકાર 4578/25=.......Download 
5.સરવાળા,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર-Excel=....Download 
ચડતા ક્રમમાં લખો.(ટેસ્ટ પેપર-પેટર્ન-૧)Pdf
1.બે અંકની સંખ્યા લખો. Download
2.ત્રણ અંકની સંખ્યા લખો. Download
3.ચાર અંકની સંખ્યા લખો.Download
4.૧ થી ૧૦૦ સુધીની સંખ્યા ચડતા-ઉતરતા Download
ચડતા ક્રમમાં લખો.(ટેસ્ટ પેપર-પેટર્ન-૨)Pdf
1.બે અંકની સંખ્યા લખો. Download
2.ત્રણ અંકની સંખ્યા લખો.  Download
3.ચાર અંકની સંખ્યા લખો. Download
4.૧ થી ૧૦૦ સુધીની સંખ્યા ચડતા-ઉતરતા Download
ઉતરતા ક્રમમાં લખો.(ટેસ્ટ પેપર-પેટર્ન-૧) Pdf
1.બે અંકની સંખ્યા લખો.  Download
2.ત્રણ અંકની સંખ્યા લખો. Download
3.ચાર અંકની સંખ્યા લખો. Download
ઉતરતા ક્રમમાં લખો.(ટેસ્ટ પેપર-પેટર્ન-૨) Pdf
1.બે અંકની સંખ્યા લખો.Download
2.ત્રણ અંકની સંખ્યા લખો.Download
3.ચાર અંકની સંખ્યા લખો.Download

ઘડિયાની મદદથી ગુણાકાર (ટેસ્ટ પેપેર)pdf   
  ગણિત ટેસ્ટ પેપર ગુણાકાર ગુજરાતી અંકમાં PDF 
➤ એક અંકની -એક અંકની સંખ્યા સાથે ગુણાકાર ૧ થી ૫૦ પેપર અલગ રકમ Pdf ➽ Download  
➤ બે અંકની  -એક અંકની સંખ્યા સાથે ગુણાકાર ૧ થી ૪૦ પેપર અલગ રકમ Pdf ➽ Download   
 ઘડિયાની મદદથી ગુણાકાર ટેસ્ટ પેપર ગુજરાતી અંકમાં PDF 
⏩૦1.ઘડિયા કોષ્ટકથી ગુણાકાર ૧થી૧૦ ઘડિયા સુધીClick Here
⏩૦2.ઘડિયા કોષ્ટકથી ગુણાકાર ૧૧થી૨૦ ઘડિયા સુધીClick Here
⏩૦3.ગુણાકારની મદદ થી ૧થી૧૦ સુધી ઘડિયા બનાવોClick Here
⏩૦4.ઘડિયામાં ખાલી જગ્યા પૂરો ૧થી૫૦સુધીના ઘડિયાClick Here
⏩૦5.ઘડિયામાં આવતાં અંકોમાં રંગ પૂરો.૧૧થી૨૦સુધીના ઘડિયાClick Here
⏩૦6.ઘડિયા વાંચો બોલો અને લખો. ૧થી૩૦સુધીના ઘડિયાClick Here
⏩૦7.ગુણાકારની મદદ થી ૧૧થી૨૦ સુધી ઘડિયા બનાવોClick Here
⏩૦8.કેટલા પંચા સાઠ થાય ? (૧૨*૫,૧૬*૫)સાચા જવાબ નીચે લીટી દોરો.Click Here
⏩૦9.ખાલી જગ્યા પૂરો.(૧) તેર પાંચ  = ..............Click Here
⏩10.ગુણાકારમાં ગુણ્ય,ગુણક,ગુણાકાર(ગુણનફળ)શોધીને લખો.Click Here
⏩11.મૌખિક ગુણાકાર કરો ઉદા.(૧) ૪*૧ દશક=............Click Here
⏩12.મૌખિક ગુણાકાર કરો(૧)બે ગાયના પગ કેટલા?(૨)બીલમાં રકમની ગણતરીClick Here
⏩1૩.મૌખિક ગુણાકાર કરો(૧)બીલમાં રકમની ગણતરી(૨)ગુણાકાર દાખલાClick Here
 ઘડિયાની મદદથી ખાલી જગ્યા પૂરો. ટેસ્ટ પેપર   PDF 
⏩01.એકાના આધારે (૧) સાત અઠ્ઠા=........(૧ થી ૧૦ ઘડિયા સુધીના)Click Here
⏩02.અગિયારાના આધારે(૧) બાર અઠ્ઠા=........(૧૧ થી ૨૦ ઘડિયા સુધીના)Click Here
⏩03.એકવીસાના આધારે (૧) બાવીસ અઠ્ઠા=........(૨૧ થી ૩૦ ઘડિયા સુધીના)Click Here
1.ગુણાકાર 
ગુણાકાર (ટેસ્ટ પેપેર)pdf
1.ગુણાકાર ઉદા.૪*૨=.......Download
2.ગુણાકાર ઉદા.૨૫*૫=.....Download
3.ગુણાકાર  ઉદા.૬૫*૪૧=......Download
4.ગુણાકાર  ઉદા.૨૩૫*૪=......Download
5.ગુણાકાર  ઉદા.૩૪૬*૧૪=......Download
6.રકમ વાળા ગુણાકાર ......Download 
પ્રકરણ-નાણું(ટેસ્ટ પેપેર)pdf
⏩01.રૂપિયાનું પૈસામાં રૂપાંતર(નાણું પેપર-૧)➣Click Here
⏩02.પૈસાનું રૂપિયામાં રૂપાંતર(નાણું પેપર-૨)Click Here
⏩03.સિક્કા ચોટાડવા અથવા છાપ પડાવવી પ્રવૃત્તિ(નાણું પેપર-૩)Click Here
⏩04.ગણતરી કરી બીલમાં ભૂલ શોધો(નાણું પેપર-૪)➣Click Here
⏩05.બીલમાં ભૂલ અને અન્ય વિગત શોધો(નાણું પેપર-૫)Click Here
⏩06.નાણું ટેસ્ટ પેપર(નાણું પેપર-૧ થી ૫ તમામ એક-એક કોપી)Click Here
પ્રકરણ-લંબાઈ(ટેસ્ટ પેપેર)pdf
⏩01.લંબાઈ સરવાળા ટેસ્ટ પેપર સેટ-૧ Click Here
⏩02.લંબાઈ બાદબાકી ટેસ્ટ પેપર સેટ-૨ Click Here
⏩03.લંબાઈ સરવાળા-બાદબાકી ટેસ્ટ પેપર સેટ-૨ Click Here
⏩04.લંબાઈ ખાલીજગ્યા પૂરો. ટેસ્ટ પેપર સેટ-૪ Click Here
⏩05.માપપટ્ટી થી લંબાઈ માપો અને લખો ટેસ્ટ પેપર સેટ-૨ Click Here
પ્રકરણ-વજન(ટેસ્ટ પેપેર)pdf
⏩01.વજન ગ્રામ/કિલોગ્રામ  સરવાળા ટેસ્ટ પેપર સેટ-૧ Click Here
⏩02.વજન ગ્રામ/કિલોગ્રામ  સરવાળા ટેસ્ટ પેપર સેટ-૨ Click Here
⏩03.વજન ગ્રામ/કિલોગ્રામ   બાદબાકી ટેસ્ટ પેપર સેટ-૩Click Here
⏩04.વજન ગ્રામ/કિલોગ્રામ   બાદબાકી ટેસ્ટ પેપર સેટ-૪Click Here
⏩05.વજન ખાલીજગ્યા પૂરો.ગ્રામ /કિલોગ્રામ માં ફેરવો.પેપર સેટ-૫Click Here
⏩06.પ્રોજેક્ટ વજન માપો. અને લખો (પ્રવૃત્તિ) ટેસ્ટ પેપર સેટ-૬Click Here
પ્રકરણ:-સમય(ગણિત) ટેસ્ટ પેપર----અલગ-અલગ રકમના દરેકમાં 40 ટેસ્ટ પેપર
01.કલાકના સરવાળા-પેપર-૧Download
02.કલાક/મિનીટના સરવાળા-પેપર-૨Download
03.કલાક/મિનીટના બાદબાકી-પેપર-૩Download
04.કલાકનું મીનીટમાં રૂપાંતર કરો.-પેપર-૪Download
05.કલાક/મીનીટમાં રૂપાંતર કરો.-પેપર-૫Download
06.ઘડિયાળમાં જોઇને કલાક/મિનીટ લખો.-પેપર-૬Download
07.આપેલ સમય ઘડિયાળમાં દર્શાવો-પેપર-૭Download
08.અંગ્રેજી-મહિના અને તેના દિવસો-pdfDownload
09.ઘડિયાળ ચિત્ર-પેપર-૨Download
10.કલાકનું મીનીટમાં રૂપાંતર કરો.-પેપર-૪/1Download
પ્રકરણ-ગુંજાશ(ટેસ્ટ પેપેર)pdf
⏩01.ગુંજાશ લિટર / મિલીલીટર ખાલી જગ્યા પૂરોપેપર સેટ-૧ Click Here
⏩02.ગુંજાશ લિટર/ મિલિ ના સરવાળા - પેપર સેટ-૨ Click Here
⏩03.ગુંજાશ લિટર/ લિટરના   સરવાળા - પેપર સેટ-૩Click Here
⏩04.ગુંજાશ લિટર/ મિલીના સરવાળા - પેપર સેટ-૪Click Here
⏩05.ગુંજાશ લિટર /  મિલીના સરવાળા - પેપર સેટ-૫Click Here
⏩06.ગુંજાશ લિટર/ લિટરના   સરવાળા - પેપર સેટ-૩Click Here
⏩07.ગુંજાશ લિટર/ લિટરના   સરવાળા - પેપર સેટ-૩Click Here
⏩08.ગુંજાશ લિટર/ લિટરના   સરવાળા - પેપર સેટ-૩Click Here
એકમ,દશક,સો જુદાં પાડો (ટેસ્ટ પેપર) 
1.બે અંક(૧) ૨૫ =......એકમ,......દશકClick here
2.ત્રણ અંક(૧) ૨૫ =......એકમ,......દશક,.....સોClick here
૩.ચાર અંક(૧) ૨૫ =.....હજાર,....એકમ,...દશક,...સો
Click here 




51 ટિપ્પણીઓ:

  1. ધોરણ- 1 થી 5 માટે અદ્ભુત કલેક્શન ..... અભાર

    જવાબ આપોકાઢી નાખો
  2. ખુબ જ મહેનત કરી છે ભાઈ સરસ આભાર સહ આમ જ આગળ વધો ને આમ જ બીજા ને જ્ઞાન વહેંચતા રહો.

    જવાબ આપોકાઢી નાખો
  3. બહું જ સારી કામગીરી છે સાહેબ ,હું અત્યારે તમારા સાહિત્ય નો જ ઉપયોગ કરું છું

    જવાબ આપોકાઢી નાખો
  4. ખુબ સરસ. બાળકો ના અભ્યાસ માં પાયા ની ઈંટ સાબીત થશે. ભગવાન તમારુ ભલું કરે.🙏🙏🙏

    જવાબ આપોકાઢી નાખો
  5. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  6. ખૂબ જ સરસ અને ઉપયોગી કાર્ય.શક્ય હોય તો આ બધાજ પેપરની એક ઝીપ ફાઇલ બનાવી શેર કરો તો અમે આપના આભારી રહીશું.ખૂબ જ વધારે ફાઇલ છે એટલે ખ્યાલ નથી રહેતો કાઈ ડાઉનલોડ થઈ કાઈ બાકી?

    જવાબ આપોકાઢી નાખો
  7. તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે ખૂબ જ સરસ અને તન,મન,ધન થી મહેનત કરી ને તૈયારી કરી છે તમારી મદદથી અમને અને અમારા વિદ્યાર્થીઓને લાભ મળશે

    જવાબ આપોકાઢી નાખો
  8. સાહેબ આપની મહેનત ખરેખર વંદનીય છે. ધોરણ 2 થી 5 માં પેટર્ન chepter આવે છે. જેમાં બાળકોને પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે તો એમાં ચિત્ર પેટર્ન, અંક પેટર્ન, આકાર,અક્ષર,શબ્દ વગેરે નો ઉપયોગ કરી 40 પેપર બનાવો તો વધારે મજા આવશે. ખાસ નવોદય ની તૈયારી કરતા પહેલા બીજા ધોરણથી જ આ પ્રકારે મહાવરો કરે અને વિચારતા થાય તો બાળકો માટે નાવિદયની તૈયારી શરૂ કરતાં અઘરું નહિ લાગે. પુનઃ આપની મહેનત અને પદ્ધતિસર ના આયોજન નો અઢળક રાજીપો

    જવાબ આપોકાઢી નાખો
  9. ગુજરાતી બાળકોઅન્ય રાજ્યોના બાળકો સામે ગણિતમાં પ્રમાણમાં ઉતારતા છે. આપે બેઝીક્સ માટે ખૂબ સરસ મટીરીયલ તૈયાર કર્યું છે. અભિનંદન સહ શુભેચ્છાઓ....������

    જવાબ આપોકાઢી નાખો
  10. ધોરણ ૩અને૪ના કોયડા ઉકેલ ના દાખલા મુકો

    જવાબ આપોકાઢી નાખો
  11. સત્રાંત 6-8 પેપર સોલ્યૂશન હોય તો મુકો sir

    જવાબ આપોકાઢી નાખો
  12. ચિત્ર ગણી અંક લખો 1 થી 100 સુધી નું હોયતો મુકશો

    જવાબ આપોકાઢી નાખો
  13. ભાઈશ્રી,ચિત્ર ગણી સંખ્યા લખો મૂકેલ છે.ઉપયોગ કરી શકો છો.નમસ્કાર

    જવાબ આપોકાઢી નાખો
  14. ભાઈ ચિત્ર ગણી લખો 50 થી 100 સુધીની સંખ્યા માટે કહું છું

    જવાબ આપોકાઢી નાખો
  15. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  16. આ બધી pdf 8200167364 મોકલી આપશો plz 🙏🏼🙏🏼🙏🏼

    જવાબ આપોકાઢી નાખો
  17. ખરેખર ખૂબ જ ઉપયોગી વસ્તુ......અને ખૂબ જ મહેનત માંગી લે તેવું કાર્ય તમે કરી રહયા છો....મારા માટે તમારી આ બધી વસ્તુ એટલી બધી ઉપયોગી છે કે મેં તેને વર્ણવી શકતો નથી....જોરદાર.....👍👍👍

    જવાબ આપોકાઢી નાખો
  18. ખૂબ સરસ સાહિત્ય નિર્માણ કર્યું છે. હું ક્લાસમાં મહત્તમ ઉપયોગ કરું છું. ગણિતમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના કોયડા પ્રકારના ટેસ્ટ પેપર બનાવવા નમ્ર અપીલ છે.

    જવાબ આપોકાઢી નાખો
  19. સરસ માર્ગ દર્શન બદલ આભાર.pdf મારફતે વિદ્યાર્થી તેમજ ગણિત માં કમજોર લોકો ની માટે આ સરસ સપોર્ટ છે ફરીથી ધન્યવાદ..

    જવાબ આપોકાઢી નાખો
  20. ખૂબજ સરસ સાહિત્ય નું નિર્માણ કર્યું હું. આપની અને આપની ટીમ નુ કામ ખુબજ સહરાનીય છે. આપનો આભાર માનું છું કે આ સાહિત્ય બનાવ્યું આપે. ખુબજ મદદરૂપ બન્યું છે.
    ધોરણ 6-8 ના પણ ટેસ્ટ પેપર મૂકવા વિનંતી

    જવાબ આપોકાઢી નાખો
  21. ખૂબજ સરસ કામ છે આપ સાહેબ શ્રી નું ખૂબ ખૂબ આભાર...

    જવાબ આપોકાઢી નાખો
  22. Hello fln ના ધોરણ6-8 ના બધા પેપર મોકલવા વિનંતી 8155049001

    જવાબ આપોકાઢી નાખો
  23. સાહેબ આપની મહેનત ખરેખર વંદનીય છે. ખુબ ખુબ આભાર...

    જવાબ આપોકાઢી નાખો