પૃષ્ઠો

પૃષ્ઠો

પૃષ્ઠો

મોજે મોજ-2

 નવરાત્રી ની સર્વેને શુભકામના

આ વાંચનાર સૌને નમસ્કાર ⇛"માં "સૌને તને મને ધને સુખી રાખે.

     નીતિ અને કર્મ ચોખ્ખા રાખો,સમય તમારા દરવાજા પાસે "ચોકીદાર"તરીકે કામ કરશે..............

       કરુણા રૂપી વાવેતર કરજો ,ક્રોધ રૂપી નિંદણ કરજો,અને ધર્મ રૂપી ગદા રાખજો.......

        ભગવદ્ ગીતામાં સદ્ ગુણોના સ્વીકાર અને દુર્ગુનોના ત્યાગ ઉપર ભાર દીધો છે. માનસિક પ્રોગ્રામિંગ માત્ર સંશયરહિત દ્રઢ વિશ્વાસ ( શ્રદ્ધા ) કેન્દ્રસ્થાને છે.સંશયને વિનાશક પરિબળ કહ્યું છે.

     નવરાત્રી એટલે કે (નવનોરતા ) મા (માતાજી)ના નવ દિવસ એટલે કે (મા+નવ = માનવ)સાચા અર્થમાં માનવ બનવા માટે આ નવ દિવસ દરમિયાન મન:ની શકિતઓના વિકાસ માટે પ્રમાણિક,મૌન,એકાગ્રતા,પ્રાર્થના,ધ્યાન,ઉપવાસ,ક્ષમા,પ્રેમ ગુણો આવશ્યક છે.  

         પ્રાર્થનાની શક્તિ સર્વવિદિત છે.મન અને પ્રાણના નિયમનથી એકાગ્રતા સાધી શકાય છે.પ્રતિદિન અભ્યાસ અને વૈરાગ્ય થી મન ઉપર કાબુ મેળવી શકાય છે.

👉 મહાવીર સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્તિ ઉપવાસની મદદ થી થઇ હતી.

👉 હજરત મહંમદ પયગંબર સાહેબને સુદીર્ધ ઉપવાસ દરમ્યાન સિદ્ધિ મળી હતી.

  મગજની શાંત અવસ્થા -જેમકે પશ્યન્તિ અને પરામાં પહોંચ્યા પછી ક્રમશ:,બિંદુ,અર્ધચંદ્ર,નીરોધીકા,નાદ,ધ્વનિ,પછી છેવટે ભહ્મપ્રાપ્તિ અનુભવાય છે.

       માનસિક પ્રોગ્રામિંગ માટે ઓછામાં ઓછા ૨૧ દિવસનો અભ્યાસ બતાવ્યો છે.આપણા શાસ્ત્રોમાં અનુષ્ઠાનો માટે ૨૧,૩૧,૪૧,૭૧ દિવસ, 3 , ૬ , ૯ માસ તેમજ  ૧ , 3 , ૬ , ૯ , ૧૨ વર્ષ સુધીના સમયગાળા ફલ પ્રાપ્તિ માટે બતાવે છે.

👉જીવન યાત્રા :- જન્મ અને મૃત્યુ વિધિને હાથ છે. પરંતુ જીવન કેવું જીવવું એ માણસના પોતાના હાથની વસ્તુ છે.આ એક એવી યાત્રા છે જેમાં મનુષ્ય પોતે ક્યાંથી આવ્યો છે તે ભૂલી જાય છે. પોતે ક્યાં જવાનો છે તે પણ ભૂલી જાય છે. એક દિવસ અવશ્ય એવો આવશે જયારે આત્મા નામનું પક્ષી દેહના પીંજારાને છોડીને ઉડી જશે. જૈન મુનિ તરુણસાગર કહે છે કે મંદિર ગામની બહાર હશે તો ચાલશે પણ સ્મશાન ગામની પાસે એવી જગ્યા એ હોવું જોઈએ કે દરેક મનુષ્ય ને એક દિવસમાં દસ  વખત એના મૃત્યુની યાદ અપાવ્યા કરે. માણસ ડાઘુ બનીને સ્મશાનમાં જાય છે અથવા બેસણા માં જાય છે ત્યારે એની માણસાઈ ની ટકાવારી મહતમ હોય છે. દરેક મનુષ્ય જો પોતાના મોતને યાદ રાખે તો ભ્રષ્ટાચાર, દંગાફસાદ, લૂંટફાટ અનીતિ  જેવા ગુના ઓ સાવ ઓછા થઇ જાય. મનુષ્ય સતત મોતને યાદ રાખે, પોતે પરદેશી છે એનું ભાન રાખે. સૌની સાથે પ્રેમથી રહે અને પરમ કૃપાળુ પરમાત્મા નું નામ લીધા કરે તો જીવન યાત્રા સફળ થશે.  🙏 જય ભોલેનાથ  🙏

मां दुर्गा के 4 प्रिय मंत्र

सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके
शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते।।

               ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी 

दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।

 नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।। 

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु शांतिरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

नवार्ण मंत्र ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै

👉સમજાતી નથી જિંદગીની રીત એક બાજુ  કહે છે કે ધીરજ નાં ફળ મીઠા હોયછે અને બીજી બાજુ સમય કોઈની રાહ જોતો નથી.

મેં ભગવાનનો દરવાજો ખખડાવ્યો તો   અવાજ આવ્યો કે શું જોઈએ છે મેં કહ્યું 
ભરપુર આયુષ્ય અને સુખ જોઈએ છે તો  અવાજ આવ્યો કોના માટે 
મેં કહ્યું અત્યારે જે મેસેજ વાંચી રયા છે  તે વ્યક્તિ માટે 

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,   જે નામંજુર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગતક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે
આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે,   આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,

​           વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માંપ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે. તે ઈશ્વર ના હૃદય માં રહે છે.

જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાશ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

ચા હતના પડદામાં જો નફરત થઈ શકે છે..!! 
તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!!

જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!!
તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે

દુખનો સાગર દરિયા જેટલો હોય છે,
ભીડમાં પણ માનવી એકલો જ હોય છે,

જીવનમાં બધી આશા પૂરી નથી થતી,,
કેમકે આશા પૂરી કરતો તારો પણ તૂટેલો જ હોય છે

જયારે તમે કોઈ કામ ન કરતા હોય,
ત્યારે કૈંક સારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,
જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય.

શું તમને ખબર છે…?
તમે ક્યારે કંઈક નવું વિચારો છો…!
જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,
અથવા તો તમે એકલા હોવ છો ત્યારે

સમયની સાથે બદલાઈ જાવ અથવા  સમયને બદલતા શીખો. 
ક્યાં સુધી મજબુરીઓ ગણાવતા રહેશો, ક્યારેક તો સામા પવને દોડતા શીખો. 

કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કરનિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર;
બેસી ન રહે હોય જો તકદીર બૂરીકર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર.

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છુંમૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ઘાયલ’  શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,,   જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,,
પ્રત્યક્ષ ભલે ના મળો તમેપણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.

પ્રેમ કરે એને જગત માફ નથી કરતુકોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમ ને પાપ કહે તો છેપણ કોણ એવું છે જે આ પાપ નથી કરતુ.

       સૌની ઝીંદગી માં કઈક ફર્ક હોય છેઝુકેલી નજરો નો પણ કઈક અર્થ હોય છે,તફાવત હોયછે ફક્ત જોનાર ની નજરો માંબાકી હસતા ચેહરા પાછળ પણ કઈક દર્દ હોય છે.

     ખુશીઓનું માપ નથી હોતું. ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે માણી શકો. ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી. આવતી ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

    પ્રગતિ ભલે ધીમી થાય.   પણ ઈમાનદારી રાખજો.કારણકેમન ગમતુ બઘું મળી જાય તો જીવવા ની શુ મજા..??  જીવવા માટે એકાદ કમી પણ  જરુરી છે ..!!

    સંબંધનો સૌથી નબળો પાયો ત્યાં છે,જ્યાં તમારે તમારી ભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું પડે પ્રેમ એવા લોકો ને કરો કે જેને,ગણિત ના પ્રમેય ની જેમ સાબિત કરવું ના પડે 

મધજેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,
તો,
મધમાખીની જેમ સંપી ને રહેવું પડે..

रिश्तों में निखार सिर्फ़   हाथ मिलाने से नहीं आता…,
विपरीत हालातों में  हाथ थामे रहने से आता है….!!

माँ दुर्गा के 108 नाम

1.           अग्निज्वाला मार्मिक आग की तरह

2.           अनन्ता जिनके स्वरूप का कहीं अंत नहीं

3.           अनन्ता विनाश रहित

4.           अनेकवर्णा अनेक रंगों वाली

5.           अनेकशस्त्रहस्ता कई हथियार धारण करने वाली

6.           अनेकास्त्रधारिणी अनेक हथियारों को धारण करने वाली

7.            अपर्णा तपस्या के समय पत्ते को भी खाने वाली

8.             अप्रौढा जो कभी पुराना ना हो

9.             अभव्या जिससे बढ़कर भव्य कुछ नहीं

10.          अमेय जिसकी कोई सीमा नहीं

11.          अहंकारा अभिमान करने वाली

12.          आद्य शुरुआत की वास्तविकता

13.          आर्या देवी

14.          इंद्री –  इंद्र की शक्ति

15.          एककन्या कन्या

16.          करली हिंसक

17.          कलामंजीरारंजिनी पायल को धारण करके प्रसन्न रहने वाली

18.          कात्यायनी ऋषि कात्यायन द्वारा पूजनीय

19.          कालरात्रि काले रंग वाली

20.          कुमारी सुंदर किशोरी

21.          कैशोरी जवान लड़की

22.          कौमारी किशोरी

23.          क्रिया हर कार्य में होने वाली

24.          क्रूरा दैत्यों के प्रति कठोर

25.          घोररूपा एक भयंकर दृष्टिकोण वाली

26.          चण्डघण्टा प्रचण्ड स्वर से घण्टा नाद करने वाली, घंटे की आवाज निकालने वाली

27.          चण्डमुण्ड विनाशिनि चंड और मुंड का नाश करने वाली

28.          चामुण्डा चंड और मुंड का नाश करने वाली

29.          चिता मृत्युशय्या

30.          चिति चेतना

31.          चित्तरूपा वह जो सोच की अवस्था में है

32.          चित्रा सुरम्य, सुंदर

33.          चिन्ता चिन्ता

34.          जया विजयी

35.          जलोदरी ब्रह्मांड में निवास करने वाली

36.          ज्ञाना ज्ञान से भरी हुई

37.          तपस्विनी तपस्या में लगे हुए

38.          त्रिनेत्र तीन आंखों वाली

39.          दक्षकन्या दक्ष की बेटी

40.          दक्षयज्ञविनाशिनी दक्ष के यज्ञ को रोकने वाली

41.          दुर्गा अपराजेय

42.          देवमाता देवगण की माता

43.          नारायणी – भगवान नारायण की विनाशकारी रूप

44.          नित्या अनन्त

45.          निशुम्भशुम्भहननी शुम्भ, निशुम्भ का वध करने वाली

46.          पट्टाम्बरपरीधाना रेशमी वस्त्र पहनने वाली

47.          परमेश्वरी प्रथम देवी

48.          पाटला लाल रंग वाली

49.          पाटलावती गुलाब के फूल

50.          पिनाकधारिणी शिव का त्रिशूल धारण करने वाली

51.          पुरुषाकृति वह जो पुरुष धारण कर ले

52.          प्रत्यक्षा वास्तविक

53.          प्रौढा जो पुराना है

54.          बलप्रदा शक्ति देने वाली

55.          बहुलप्रेमा सर्व प्रिय

56.          बहुला विभिन्न रूपों वाली

57.          बुद्धि सर्वज्ञाता

58.          बुद्धिदा ज्ञान देने वाली

59.          ब्रह्मवादिनी वर्तमान में हर जगह वास करने वाली

60.          ब्राह्मी भगवान ब्रह्मा की शक्ति

61.          भद्रकाली काली का भयंकर रूप

62.          भवप्रीता भगवान शिव पर प्रीति रखने वाली

63.          भवमोचनी संसारिक बंधनों से मुक्त करने वाली

64.          भवानी ब्रह्मांड में निवास करने वाली

65.          भव्या- कल्याणरूपा, भव्यता के साथ

66.          भाविनी सबको उत्पन्न करने वाली, खूबसूरत औरत

67.          भाव्या- भावना एवं ध्यान करने योग्य

68.          मन मनन-शक्ति

69.          मसुकैटभहंत्री मधु कैटभ का नाश करने वाली

70.          महाबला अपार शक्ति वाली

71.          महिषासुरमर्दिनि महिषासुर का वध करने वाली

72.          महोदरी ब्रह्मांड को संभालने वाली

73.          मातंगमुनिपूजिता बाबा मतंगा द्वारा पूजनीय

74.          मातंगी मतंगा की देवी

75.          माहेश्वरी –  प्रभु शिव की शक्ति

76.          मुक्तकेशी खुले बाल वाली

77.          यति तपस्वी

78.          युवती नारी

79.          रत्नप्रिया गहने से प्यार करने वाली

80.          रौद्रमुखी विध्वंसक रुद्र की तरह भयंकर चेहरा

81.          लक्ष्मी – सौभाग्य की देवी

82.          वनदुर्गा जंगलों की देवी

83.          वाराही वराह पर सवार होने वाली

84.          विक्रमा असीम पराक्रमी

85.          विमिलौत्त्कार्शिनी आनन्द प्रदान करने वाली

86.          विष्णुमाया भगवान विष्णु का जादू

87.          वृद्धमाता शिथिल

88.          वैष्णवी अजेय

89.          शाम्भवी शिवप्रिया, शंभू की पत्नी

90.          शिवदूती भगवान शिव की राजदूत

91.          शूलधारिणी शूल धारण करने वाली

92.          सती – अग्नि में जल कर भी जीवित होने वाली

93.          सत्ता सत-स्वरूपा, जो सब से ऊपर है

94.          सत्या सच्चाई

95.          सत्यानन्दस्वरूपिणी अनन्त आनंद का रूप

96.          सदागति हमेशा गति मेंमोक्ष दान

97.          सर्वदानवघातिनी संहार के लिए शक्ति रखने वाली

98.          सर्वमन्त्रमयी सभी मंत्रों का ज्ञान रखने वाली

99.          सर्ववाहनवाहना सभी वाहन पर विराजमान होने वाली

100.     सर्वविद्या ज्ञान का निवास

101.     सर्वशास्त्रमयी सभी सिद्धांतों में निपुण

102.     सर्वासुरविनाशा सभी राक्षसों का नाश करने वाली

103.     सर्वास्त्रधारिणी सभी हथियारों धारण करने वाली

104.     साध्वी आशावादी

105.     सावित्री सूर्य की बेटी

106.     सुधा अमृत की देवी

107.     सुन्दरी सुंदर रूप वाली

108.     सुरसुन्दरी अत्यंत सुंदर

 





1 ટિપ્પણી: