પૃષ્ઠો

પૃષ્ઠો

પૃષ્ઠો

14 નવેમ્બર, 2020

નૂતન વર્ષાભિનંદન

 👉 આપને આપના પરિવારને  નૂતન વર્ષાભિનંદન


 નૂતન વર્ષાભિનંદન

     નવું આવનારું વરસ આપને તથા આપના પરિવાર માટે લાભદાયી, ફળદાયી, શુભદાયી રહે અને...સુખનું તોરણ આપને આંગણે ઝૂલતું રહે, આપનું ભાગ્યનું પાનું ખૂલતું રહે, આપના ધનના ભંડાર ભરેલા રહે, દુ:ખ તમારા દ્વાર ને ભૂલતું રહે, સ્વાસ્થ્ય તમારાં બધાંનું ખૂબજ સારું રહે, એજ મારી અને મારા પરિવાર તરફથી આપને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા.......સાથે ઈશ્વરને પ્રાર્થના......આપ સૌના માટે નવા વષૅની દિલથી શુભેચ્છા.........

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો