પૃષ્ઠો

પૃષ્ઠો

પૃષ્ઠો

ગણિતની પ્રવૃત્તિઓ વીડીયો

 

ગણિતની પ્રવૃત્તિઓ વીડીયો

નમસ્કાર મિત્રો,પ્રજ્ઞા અભિગમને ઉપયોગી પ્રવૃત્તિઓ નવા નવા ઈનોવેશન અને ટી.એલ.એમ તેમજ પ્રજ્ઞા અભિગમ ને લગતાં સાહિત્ય માટે નું સરસ માર્ગદર્શન આપતી વિડીયો -વિટોજ પ્રાથમિક શાળાને ખૂબ ખૂબ અભિનંદન

(૦૧) ૧થી ૧૦ સંખ્યા ની પઝલ 

 (૨) દસ દસ ની ગણતરી

 (૦૩) અંક શોધો અને તે અંક જેટલી પીન ચિપકાવો

(૪) સઃખ્યાજ્ઞાન (પલાખા) શીખવવા માટે TLMનું થરમૉકોલ ના ગ્લાસ માંથી બનાવેલ TLM

(૫) રમત દ્વારા પલાખા

(૬) એકમ દશક ની રમત

(૭) સંખ્યા જ્ઞાન ૧થી ૧૦ ની  મણકા મુકવાની પ્રવૃત્તિ

 (૮) દસ દસ ની ગણતરી

(૯) અંકો પર મૃત વસ્તુઓ ની ગોઠવણી

(૧૦) ૧ થી ૧૦ અવળા એકડા

(૧૧) રમે તેની રમત -૧ થી ૧૦ અંકો ના મહાવરા માટે ની રમત

(૧૨) રંગોળી નાં કલર દ્વારા અંકો નું લેખન સંખ્યા જ્ઞાન ૧ થી ૧૦

(૧૩) સંખ્યા ૧થી ૧૦ ની પ્રવૃત્તિ

(૧૪) ટપકાં ગણો અને અંક શોધો

(૧૫) સ્ટ્રો દ્વારા અંકો ની ઓળખ

(૧૬) એકમ -૨૨ બંગડીફેક રમત

(૧૭) નાની મોટી સંખ્યા ની સમજ

(૧૮) સંખ્યાજ્ઞાન ૧૧ થી ૨૦

(૧૯) વચ્ચે ની સંખ્યા

(૨૦) ૫૧ થી ૧૦૦ સંખ્યા જ્ઞાન અંકમા અને શબ્દો માં

(૨૧) પાસા ની મદદથી સંખ્યા બનાવવી અને નાની મોટી સંખ્યા ની સમજ

(૨૨) રમત દ્વારા પલાખા -૧

(૨૩) રમત દ્વારા પલાખા -૨

(૨૪) રમત દ્વારા પલાખા-૩

(૨૫) રમત દ્વારા પલાખા-૪

(૨૬) રમત દ્વારા પલાખા -૫

(૨૭) બંગાળી ફેક રમત

(૨૮) રમત દ્વારા બાદબાકી

(૨૯) સાત વારની પઝલ

(૩૦) શૂન્ય ની સમજ

(૩૧) સંખ્યાજ્ઞાન ૮૧ થી ૯૦

(૩૨) એકમ દશક ની સમજ

(૩૩) દસ દસ નાં જુથ દ્વારા સંખ્યા બનાવવી

(૩૪)  એકમ દશક વડે બનતી સંખ્યા

(૩૫) ડોમીનોજ કાર્ડ દ્વારા સરવાળા ના દાખલા

(૩૬) કુલ્ફીની સ્ટીક વડે સરવાળા ના દાખલા ની સમજ

(૩૭) ચોરસ અને ત્રિકોણ નાં કાર્ડ દ્વારા સંખ્યા બનાવવી

(૩૮) દસ દસ નાં જુથ દ્વારા સંખ્યા બનાવવી

(૩૯) આઈસ્ક્રીમ ની ચમચી ઉપર લખેલી સંખ્યા નું વાંચન

(૪૦) સંખ્યાજ્ઞાન ૧૧ થી ૫૦ અંકો માં અને શબ્દો માં

(૪૧) ગણો અને તે નંબર નું ઢાંકણું શોધો

(૪૨) NCERT MATHS KIT ની પ્રવૃત્તિ

(૪૩) દસ ને એક અગિયાર અભિનય સાથે

(૪૪) સ્થાનકિંમત બોર્ડ દ્વારા સ્થાનકિંમત ની સમજ

(૪૫) બંગડી ફેક રમત દ્વારા સંખ્યા બનાવવી

(૪૬) પહેલાની પછીની અને વચ્ચે ની સંખ્યા ની સમજ

(૪૭) સીધા અને ઉલટા એકડા ૧ થી ૧૦

(૪૮) રમત - દે તાલી

(૪૯) સંખ્યા ઓળખો અને ચિપકાવો

(૫૦) પ્રવૃત્તિ દ્વારા સરવાળાની સમજ -૧

(૫૧) પ્રવૃત્તિ દ્વારા સરવાળાની સમજ

(૫૨) એકમ -૧૯ પેટર્ન ( જુદી જુદી પેર્ટન )

(૫૩) સમુહકાર્ય -૨ ગણો અને અંક લખો

(૫૪) ગાણિતિક હાથી ની મદદથી સરવાળા ના દાખલા

(૫૫) સ્થાનકિંમત બોર્ડ દ્વારા એકમ દશક ની સમજ અને સ્થાનકિંમત ની સમજ

(૫૬) દસવાળા ઘર અને એકવાળા ઘર ની મદદથી એકમ દશક ની સમજ

(૫૭) સંખ્યા નો મહાવરો

(૫૮) સંખ્યાજ્ઞાન ૨૧ થી ૩૦

(૫૯) પ્રવૃત્તિ દ્વારા સરવાળા બાદબાકી૩) સંખ્યાજ્ઞાન ૫૧ થી ૬૦

(૬૦) સંખ્યાજ્ઞાન ૬૧ થી ૭૦

(૬૧) સંખ્યાજ્ઞાન ૭૧થી ૮૦

(૬૨) તરાહ ની પ્રવૃત્તિ સંખ્યા પ્રમાણે મણકા પરોવવા

(૬૩) અંક ઓળખ ૧થી ૧૦

(૬૪) આંગળા ની મદદથી સંખ્યા બનાવવી

(૬૫) ૧ થી ૧૦ અંકની ઓળખ માટે નું ગીત

(૬૬) એકમ -૧૬ ક્રમિક સંખ્યા

(૬૭) NCERT MATHS KIT માર્ગદર્શન

(૬૮) સંખ્યાજ્ઞાન ૧થી ૧૦ કુલ્ફી દ્વારા

(૬૯) સંખ્યાજ્ઞાન ૧૧ થી ૨૦

(૭૦) પ્રોજેક્ટર દ્વારા સંખ્યાજ્ઞાન

(૭૧) એકમ-૧૫ પ્રવૃત્તિ-શું છે લાંબુ શું છે ગોળ

(૭૨) સંખ્યાજ્ઞાન ૨૧થી ૩૦

(૭૩) સંખ્યાજ્ઞાન ૩૧ થી ૪૦

(૭૪) સીધા ઉલ્ટા એકડા ૫૧ થી ૬૦

(૭૫) પલાખા પ્રવૃત્તિ દ્વારા

(૭૬) ૭૦ થી ૬૧અવળા એકડા

(૭૭) એકમ દશક ની રમત તાળી અને ચપટી ની રમત

(૭૮) તાળી અને ચપટી ની રમત

(૭૯) પાંચ ની પેટન ની રમત અગડમ બગડમ

(૮૦) ૫૧ થી ૬૦ ઉલટો ક્ર્મ

(૮૧) એકમ દશક બોર્ડ દ્વારા એકમ દશક ની સમજ

(૮૨) દસ દસ નાં જુથ દ્વારા સંખ્યા બનાવવી

(૮૩) આકારો પર મૃત વસ્તુઓની ગોઠવણી

(૮૪) એકમ દશક ની સમજ

(૮૫) અંકો ની રેલગાડી

(૮૬) પલાખા

(૮૭) પાસો ફેંકો અને સંખ્યા બનાવો

(૮૮) બાદબાકી કરો અને તે નંબર ઢાંકણું શોધો

(૮૯) અંક ઓળખો અને તે અંક જેટલા મણકા પરોવો

(૯૦) પલાખા પ્રવૃત્તિ દ્વારા

(૯૧) સરવાળો કરો અને તે નંબર નું ઢાંકણું શોધો

(૯૨) ગણો અને જોડો સંખ્યા જ્ઞાન ૧ થી ૧૦

(૯૩) રંગોળી ના કલર દ્વારા પલાખા

(૯૪) ખૂટતી સંખ્યા મૂકો

(૯૫) પહેલાની પછીની અને વચ્ચે ની સંખ્યા ની સમજ

(૯૬) ખૂટતી સંખ્યા મૂકો

(૯૭) સંખ્યા ઓળખો અને તે સંખ્યા જેટલાં મણકા ઘોડી મણકા પરોવો

(૯૮) પોઇન્ટ શોધ રમત

(૯૯) ખૂટતી સંખ્યા મૂકો

(૧૦૦)પલાખા

(૧૦૧) દિવાસળીના ખોખા માંથી બનાવેલા ટી.એલ.એમ દ્વારા પહેલાની પછીની અને વચ્ચે ની સંખ્યા ની સમજ

(૧૦૨) ત્રણ અને ચાર ની પેર્ટન

(૧૦૩) રમત દ્વારા પલાખા

(૧૦૪) સંખ્યાની પહેલાની પછીની અને વચ્ચે ની સંખ્યા શીખવવા માટે  ટી.એલ.એમ દ્વારા સમજ

(૧૦૫) ધોરણ ૧/૨ નાં બાળકો ને ઘડિયા યાદ કર્યા વગર ગુણાકાર ના દાખલા શીખવવા

(૧૦૬) પ્રોજેક્ટર દ્વારા આકારો ની ઓળખ

(૧૦૭) બે અંકની સંખ્યા ની તુલના કરવા સ્થાનકિંમત નો ઉપયોગ

(૧૦૮) દસ દસ નાં જૂથ દ્વારા એકમ દશક ની સમજ

(૧૦૯) રંગ પૂરો ચિત્રો ગણો અને લખો

(૧૧૦) સંખ્યાજ્ઞાન ૧ થી ૨૦ ની પ્રવૃત્તિ વાટકીમાં મણકા મુકવાની

 (૧૧૧) એકમ -૧૯ પેર્ટન

(૧૧૨)  પ્રવૃત્તિ દ્વારા પલાખા

(૧૧૩) સ્થાનકિંમત શીખવાની વિવિધ પદ્ધતિઓ

(૧૧૪) ગુજરાતી મહિનાઓ

(૧૧૫) વાર ના નામ

(૧૧૬) સંખ્યા બનાવો અને એકમ દશક પ્રમાણે મણકા મૂકો

(૧૧૭) એકમ દશક માટે તાળી અને ચપટી ની રમત

(૧૧૮) એકમ દશક ની રમત કૂદકો એટલે દશક અને તાળી એટલે એકમ

(૧૧૯) ૮ ના ઘડિયા ની રચના

(૧૨૦) સ્ટ્રો ની મદદથી દસ દસ નાં જુથ દ્વારા સંખ્યા બનાવી

(૧૨૧) અંગ્રેજી મહીનાઓ અને મહિના ના દિવસો

(૧૨૨) આઇસક્રીમની ચમચી પર લખેલી સંખ્યાઓનું વાંચન

(૧૨૩) દસ-દસ ના જુથ દ્વારા સંખ્યા બનાવવી અને એકમ દશક ની સમજ

(૧૨૪) ૧ થી ૯ સંખ્યા ની બાદબાકી

(૧૨૫) અંકો ની રેલગાડી સંખ્યા ૧૧ થી ૨૦

(૧૨૬) બાદબાકી ૧થી ૨૦ સંખ્યા સુધી

(૧૨૭) નાની મોટી સંખ્યા ની સમજ

(૧૨૮) વચ્ચે ની સંખ્યા

(૧૨૯) અંક જ્ઞાન રમત

(૧૩૦) સંખ્યાજ્ઞાન ૫૧ થી ૧૦૦

(૧૩૧) પ્રવૃત્તિ દ્વારા સંખ્યાજ્ઞાન

(૧૩૨) રમતા રમતા સંખ્યા નો મહાવરો

(૧૩૩)ચકરડી ફેરવો અને બાદબાકી કરો

(૧૩૪) સંખ્યાબંદર દ્વારા સંખ્યાનો મહાવરો 

(૧૩૫નકામા પૂઠા માંથી બનાવેલ tlm દ્વારા એકમ દશક ની અને સ્થાનકિંમત ની સમજ

(૧૩૬)  એકમ દશક ની સમજ માટે દિવાસળીના ખોખા માંથી બનાવેલ મણકા ઘોડી

(૧૩૭) રંગ દર્શક અંક જ્ઞાન કાંટો  

(૧૩૮) સરવાળા વૃક્ષ દ્વારા સરવાળા 

(૧૩૯) સંખ્યાજ્ઞાન, એકમ દશક ની સમજ અને સ્થાનકિંમત માટે સાબુના બોક્સ માંથી બનાવેલું TLM 

(૧૪૦) બતક શીખવાડે સંખ્યાજ્ઞાન

(૧૪૧) સંખ્યાઓ નુ ડૂગડૂગિયૂ 

(૧૪૨) જૂની ચોપડી માંથી સ્ટીક બનાવી બનાવેલા આકારો

(૧૪૩) સંખ્યાજ્ઞાન ૬૧ થી ૭૦ 

(૧૪૪) બાદબાકી કરો અને પીન ચિપકાવો 

(૧૪૫) સંખ્યાજ્ઞાન ૭૧ થી ૮૦ 

(૧૪૬) પલાખા (સંખ્યાજ્ઞાન) માટે સરળ રીત 

(૧૪૭) એકમ દશક ની રમત 

(૧૪૮) એકમ દશક ની સમજ માટે જૂની ઘડિયાળ માંથી બનાવેલ TLM

(૧૪૯) પ્રવૃત્તિ દ્વારા સંખ્યાજ્ઞાન (૫૧થી ૧૦૦)

(૧૫૦) સરખા અંકો સાથે પીન ચિપકાવો

(૧૫૧)પલાખા માટે થરમોકોલ ના ગ્લાસ માંથી બનાવેલ TLM

(૧૫૨) ચડીએ ઉતરીએ રમત 

(૧૫૩) દસ દસ નાં જૂથની ગણતરી 

(૧૫૪) સિક્કા ની મદદથી દસ દસ નાં જૂથ ની અને સ્થાનકિંમત ની સમજ

(૧૫૫) ત્રણ ત્રણ ના જૂથ બનાવી ગણતરી 

(૧૫૬) નાની મોટી સંખ્યા ની સમજ 

(૧૫૭) પાંચ પાંચ નાં જૂથ બનાવી ગણતરી કરવી 

(૧૫૮) ટપકા જોડી ચિત્ર બનાવવું 

(૧૫૯) સંખ્યાની પહેલાની અને પછીની સંખ્યા શીખવવા માટે દિવાસળીના ખોખા માંથી બનાવેલ TLM

(૧૬૦)  સ્ટ્રો દ્વારા આકારો ની ઓળખ 

(૧૬૧) માછલી ગણો અને લખો અને અંક જેટલી માછલી છાપો

(૧૬૨) ૧ થી ૧૦ સંખ્યા નું તોરણ 

(૧૬૩) મણકા ગણી સંખ્યા લખો 

(૧૬૪) સંખ્યાની ઉલટ સૂલટ ની રમત 

(૧૬૫) ૧થી ૯ સંખ્યા નો મહાવરો

 (૧૬૬) સરખા અંકોની જોડી બનાવવી 

(૧૬૭)  એકમ -૧૫ અંતગર્ત પ્રવૃત્તિ-જલદી જલદી ફટાફટ

(૧૬૮) ટપકાં ગણો અને અંક શોધો અને ફૂલ બનાવો 

(૧૬૯) પ્રવૃત્તિ દ્વારા સરવાળા બાદબાકી 

(૧૭૦) રમતાં રમતાં ડોમીનો કાર્ડ દ્વારા સરવાળા નાં તથ્યો બનાવવા 

(૧૭૧) આપેલી સંખ્યા કઈ બે સંખ્યાનો સરવાળો છે તેની પ્રવૃત્તિ દ્વારા સમજ 

(૧૭૨) સંખ્યાઓનો વિસ્તાર 

(૧૭૩) ટીલડી ગણો અને સાચા અંક પર પીન ચિપકાવો 

(૧૭૪) મગફળી ના ફોતરાં માંથી બનાવેલ TLM દ્વારા દસ નાં જૂથ દ્વારા સંખ્યા બનાવવી

(૧૭૫) ટીલડી ગણો અને ફૂલ બનાવો 

(૧૭૬) પ્રવૃત્તિ દ્વારા સરવાળા બાદબાકી 

(૧૭૭) રમતાં રમતાં ડોમીનો કાર્ડ દ્વારા સરવાળા નાં તથ્યો બનાવવા 

(૧૭૮) ખૂટતાં અંક મૂકો 

(૧૭૯) સંખ્યા જ્ઞાન TLM ની મદદથી ૧થી ૧૦૦અંકોનુ વાંચન

(૧૮૦) દિવાસળી નાં ખોખાં માંથી બનાવેલ TLM દ્વારા પહેલાની આને પછીની સંખ્યા ની સમજ 

(૧૮૧) પ્રવૃત્તિ દ્વારા દશકાવાળી બાદબાકી ની સમજ 

(૧૮૨) પ્રવૃત્તિ દ્વારા વદ્દીવાળા દાખલાની સમજ

(૧૮૩) એકડા માંથી ઘડિયા બનાવવા 

(૧૮૪) ૧ થી ૧૦ અંકોનુ મૂલ્યાંકન 

(૧૮૫) ૩ નો ઘડિયો બનાવતાં શીખીએ  

(૧૮૬) ક્રમિક સંખ્યા શીખવવા માટેનું તોરણ 

(૧૮૭) સંખ્યાજ્ઞાન TLM ની મદદથી એકમ દશક ની સમજ અને સ્થાન કિંમત ની સમજ ની સમજ

(૧૮૮) સંખ્યાની પહેલાની અને પછીની સંખ્યા ની સમજ

(૧૮૯) બ્લોકની મદદથી દસ દસ નાં જૂથ દ્વારા સંખ્યા બનાવવી અને એકમ દશક ની સમજ અને સંખ્યા બનાવવી

(૧૯૦) સંખ્યાનો વિસ્તાર કરવો 

(૧૯૧) ચિત્ર માં આપેલ ટીલડી ગણો અને અંક શોધો અને સાચા જવાબ ઉપર પીન ચિપકાવો

(૧૯૨) મગફળી ના ફોતરાં માંથી બનાવેલ tlm દ્વારા સંખ્યા બનાવવી

(૧૯૩) ટપકાં ગણો અંક શોધો અને ફૂલ બનાવો 

(૧૯૪) પ્રવૃત્તિ દ્વારા સરવાળા બાદબાકી 

(૧૯૫) ડોમીનો કાર્ડ દ્વારા સરવાળા નાં તથ્યો બનાવવા 

(૧૯૭) એકમ-૪ સરવાળા અંતગર્ત પ્રવૃત્તિ ‌‌આપેલી સંખ્યા કઈ બે સંખ્યાનો સરવાળો છે તેની સમજ

(૧૯૮) ચોરસ અને ત્રિકોણ ના કાર્ડ દ્વારા સંખ્યા બનાવે

(૧૯૯) આભલા ગણો અંક શોધી પઝલ બનાવો

(૨૦૦) ૩ નો ઘડિયો બનાવતાં શીખીએ 

(૨૦૧) તોરણ દ્વારા ક્રમિક સંખ્યાઓ ની સમજ 

(૨૦૨) ઘડિયો બોલ્યા વગર ગુણાકાર નાં દાખલા ગણવા

 (૨૦૩) પ્રવૃત્તિ દ્વારા પલાખા

(૨૦૪) પ્રવૃત્તિ દ્વારા પહેલાની અને પછીની સંખ્યા ની સમજ

(૨૦૫) સ્ટ્રો દ્વારા ભૌમિતિક આકારો ની ઓળખ(

(૨૦૬) બે બે નાં જૂથની ગણતરી 

(૨૦૭) પાંચ પાંચ નાં જૂથની ગણતરી

(૨૦૮) નાની મોટી સંખ્યાની સમજ 

(૨૦૯) સિક્કાની મદદથી દસ દસ નાં જૂથ અને સ્થાન કિંમત ની સમજ

(૨૧૦) ગણિત સંખ્યા જ્ઞાન પુનરાવર્તન

(૨૧૧) ૧ થી ૫ સંખ્યાઓ નું પુનરાવર્તન 

(૨૧૨) ૧ થી ૧૦ અંકોનું તોરણ બનાવડાવી ગણતરી કરાવવી 

(૨૧૩) માછલી ગણો અને અંક લખો અને અંક જેટલી માછલી છાપો 

(૨૧૪) અંક શોધો અને અંક જેટલી પીન ચિપકાવો 

(૨૧૫) મણકા ગણી સંખ્યા લખો

(૨૧૬) દસ દસ નાં જૂથની ગણતરી 

(૨૧૭) થર્મોકોલમ ના ગ્લાસમાંથી બનાવેલ TLM દ્વારા પલાખા

(૨૧૮) સરખા અંકો સાથે પીન ચિપકાવો 

(૨૧૯) પ્રવૃત્તિ દ્વારા સંખ્યાજ્ઞાન ભાગ-૧

(૨૨૦) પ્રવૃત્તિ દ્વારા સંખ્યાજ્ઞાન ભાગ -૨ 

(૨૨૧) સંખ્યાની ઉલટ સુલટ ની રમત 

(૨૨૨)જુની ઘડિયાળ માંથી બનાવેલ TLM દ્વારા એકમ દશક અને સ્થાન કિંમત ની સમજ 

(૨૨૩) એકમ દશક ની રમત

(૨૨૪) સંખ્યા જ્ઞાન ૭૧ થી ૮૦ નો‌ મહાવરો વેસ્ટ સીડી માંથી બનાવેલ TLM દ્વારા 

(૨૨૫) બાદબાકી કરો પીન ચિપકાવો 

(૨૨૬)સંખ્યા ૬ થી ૭૦ નો મહાવરો

(૨૨૭) ડુગડૂગિયા દ્વારા સંખ્યા જ્ઞાન 

(૨૨૮) બતક શીખવાડે સંખ્યાજ્ઞાન 

(૨૨૯) સરવાળા વૃક્ષ દ્વારા સરવાળા 

(૨૩૦) સંખ્યાજ્ઞાન એકમ દશક ની સમજ અને સ્થાનકિંમત ની સમજ માટે સાબુ ના બોક્સ માંથી બનાવેલ ટી.એલ.એમ 

(૨૩૧) રંગદર્શક અંકજ્ઞાન રમત

(૨૩૨) દિવાસળીના ખોખા માંથી બનાવેલ મણકાઘોડી દ્વારા એકમ દશક અને સ્થાનકિંમત ની સમજ

(૨૩૩) નકામા પૂંઠા માંથી બનાવેલ TLM‌ દ્વારા એકમ દશક ની અને સ્થાન કિંમત ની સમજ 

(૨૩૪) ચકરડી‌ ફેરવો અને બાદબાકી કરો

(૨૩૫) રમતાં રમતાં સંખ્યાનો મહાવરો 

(૨૩૬) સંખ્યા બંદર દ્વારા સંખ્યા જ્ઞાન 

(૨૩૭) ૧ થી ૧૦ રમત દ્વારા ગણતરી 

(૨૩૮) સંખ્યા કેન્ડી દ્વારા ૫૧ થી ૧૦૦ સુધીની સંખ્યાનો મહાવરો

(૨૩૯) ખૂટતી સંખ્યા મૂકો

(૨૪૦) સરવાળા નાં તથ્યો 

(૨૪૧) પથરીલી ગણિત 

(૨૪૨) અંગ્રેજી મહિના અને તેનાં દિવસો ની સમજ

(૨૪૩) અંગ્રેજી મહિના અને ગુજરાતી મહિનાની પઝલ બનાવવી 

(૨૪૪) ૧થી ૧૦૦ અંકોનુ અંકગાન 

(૨૪૫) ૧થી ૧૦૦ અંકોનું મૂલ્યાંકન (પલાખા) 

(૨૪૬) રમતાં રમતાં વદ્દીવાળા સરવાળા નો મહાવરો

(૨૪૭) મણકાધોડી દ્વારા સંખ્યા બનાવવી

(૨૪૮) નકામાં રમકડાંના પૈડામાથી બનાવેલ મણકાઘોડી દ્વારા સંખ્યાજ્ઞાન દ્વારા સંખ્યાજ્ઞાન

(૨૪૯) સંખ્યા બનાવો એકમ દશક કહો અને સંખ્યા મુજબ મૂકો

(૨૫૦) પ્રવૃત્તિ દ્વારા સંખ્યા ની પહેલા ની પછીની અને વચ્ચે ની સંખ્યા ની સમજ

(૨૫૧) વેસ્ટ માંથી બેસ્ટ TLM દ્વારા સ્થાનકિંમત ની સમજ 

(૨૫૨) પ્રવૃત્તિ દ્વારા સરવાળા 

(૨૫૩) રમતા રમતા સંખ્યાજ્ઞાન ,એકમ દશક ની સમજ અને સ્થાન કિંમત સમજની

(૨૫૪) મણકાધોડી નાં કાર્ડ દ્વારા સંખ્યા બનાવવી અને એકમ દશક અને ની સમજ

 (૨૫૫) સંખ્યાજ્ઞાન ૪૧થી ૧૦૦નો‌ મહાવરો 

(૨૫૬) રમતાં રમતાં વદ્દીવાળા સરવાળા નાં દાખલા નો‌ મહિવરો

(૨૫૭) દિવાસળીના ખોખા માથી બનાવેલ TLM દ્વારા અંગ્રેજી મહિનાના દિવસો ની સમજ 

(૨૫૮) અંગ્રેજી મહિના અને ગુજરાતી મહિનાના નામ ની પઝલ બનાવવી 

(૨૫૯) ૧ થી ૧૦૦ અંકોનું અંકગાન 

(૨૬૦) બાળકો નું વ્યક્તિગત મૂલ્યાંકન (પલાખા)

(૨૬૧) મણકાધોડી દ્વારા સંખ્યાજ્ઞાન 

(૨૬૨) સંખ્યાજ્ઞાન ૧થી ૧૦ (પઝલ બનાવવી) 

(૨૬૩) પ્રવૃત્તિ દ્વારા સરવાળા નાં દાખલા નું મૂલ્યાંકન 

(૨૬૪) પ્રવૃત્તિ દ્વારા નાની મોટી સંખ્યાની સમજ

(૨૬૫) અઠવાડિયાના વાર ની પઝલ 

(૨૬૬) TLM દ્વારા પલાખા યાદ રાખવાની સરળ રીત અને સંખ્યાજ્ઞાન 

(૨૬૭) નવીન રમત રંગદર્શક અંકજ્ઞાન રમત 

(૨૬૮) ખૂટતી સંખ્યા મૂકો 

(૨૬૯) Maths activity ચલણી નોટો અને સિક્કા ની મદદથી સંખ્યા બનાવવી

(૨૭૦) પ્રવૃત્તિ દ્વારા ૧૧,થી ૨૦ નું દસ દસ નાં જૂથ દ્વારા સંખ્યા જ્ઞાન

(૨૭૧) Maths activity મણકા ની માળા દ્વારા સંખ્યા બનાવવી

(૨૭૨) સંખ્યા કેન્ડી 🍬 દ્વારા સંખ્યા નો‌ મહાવરો 

(૨૭૩) નકામાં પૂંઠામાથી બનાવેલ tlm દ્વારા સંખ્યાની પહેલાની  પછીની અને વચ્ચે ની સંખ્યા ની સમજ 

(૨૭૪) ચોરસ અને ત્રિકોણ ના કાર્ડ દ્વારા સંખ્યા બનાવવી 

(૨૭૫) આભલાં શોધો અને અંક શોધી પઝલ બનાવો 

(૨૭૫) ૩ નો ઘડિયો બનાવતાં શીખીએ

 (૨૭૬) ક્રમિક સંખ્યાઓ ની સમજ 

(૨૭૭) દસવાળા ઘર અને એકવાળા ઘરની મદદથી એકમ દશક ની સમજ અને સ્થાનકિંમત ની‌ સમજ

(૨૭૮) અઠવાડિયાનાં વારની અને અંગ્રેજી મહિના ની પઝલ

(૨૭૯) થર્મોકોલ ના ગ્લાસ માંથી બનાવેલ દ્વારા પલાખા

 (૨૮૦) નકામા ખોખા માંથી બનાવેલા અંક ઘૂઘરા દ્વારા સંખ્યા 1 થી 50 નું મૂલ્યાંકન ધોરણ -૧

(૨૮૧) બાદબાકીના તથ્યો 

(૨૮૨) અંક પાસો ફેંકો અને અંક જેટલી સ્ટ્રો કુલ્ફીના બીબામાં મૂકો

(૨૮૩) સરવાળા ની ટૂંકી રીત 

(૨૮૪) રમત દ્વારા પલાખા 

(૨૮૫) રંગોળી ના કલર દ્વારા પલાખા

(૨૮૬) ગબડી શકે સરકી શકે ગબડી શકે અને સરકી શકે તેવી વસ્તુઓની પ્રવૃતિ દ્વારા સમજ

(૨૮૭) બે -બે ,ત્રણ -ત્રણ આને ચાર ચાર નાં જૂથ બનાવો

(૨૮૮) ૧થી ૧૦ અંકો પર મૂર્ત વસ્તુઓની ગોઠવણી 

(૨૮૯) આકારો ની ઓળખ અને સરખાં આકારોની જોડી બનાવવી

(૨૯૦) માટીમાંથી જુદા જુદા આકારો બનાવવાં 

(૨૯૧) સરખાં આકારોની આને રંગોની પઝલ બનાવવી 

(૨૯૨) અંકજ્ઞાન ૧થી ૧૦ ગણો અને પીન ચિપકાવો 

(૨૯૩) દસ વાળા અને એકવાળા ઘરની મદદથી એકમ દશક ની સમજ 

(૨૯૪) અંગ્રેજી મહિના અને વારની પઝલ ક્રમશઃ ગોઠવવી

(૨૯૫) થર્મોકોલ નાં ગ્લાસ માથી બનાવેલ TLM દ્વારા પલાખા 

(૨૯૬) નકામા ખોખાં માંથી બનાવેલ TLMદ્વારા ૧થી ૫૦ નો‌ મહાવરો

(૨૯૭) દિવાસળીના ખોખામાંથી બનાવેલી મણકા ઘોડી દ્વારા સંખ્યાજ્ઞાન 

(૨૯૮) પ્રવૃત્તિ દ્વારા વદ્દીવાળા સરવાળા 

(૨૯૯) વેસ્ટ માંથી બેસ્ટ દ્વારા ચડતા ઉતરતા ક્રમની સમજ ક્રમની સમજ

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો